મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભીષણ આગ કાંડ : EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી 7નાં મોત, ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિનાશ વધ્યો
ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં સાત લોકોનાં કર?...