ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે. ગોપાલગિરિબ?...