શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે.
ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પૂજન વંદના અને પ્રસાદ આયોજન થઈ ગયું.
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો, જેમાં ગ્રામજનો અને સેવક પરિવાર દ્વારા સુંદર સેવા કાર્ય થયું.
વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે અને આશ્રમ પરિવારનાં સાથ સહયોગ વડે પૂજન, સત્સંગ દ્વારા ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel