GPSC દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે ફેરફાર; ઉમેદવારો જાણીને નવા નિયમો
ગુજરાતમાં વર્ગ 1-2 અધિકારી સહિત મહત્વપૂર્ણ સરકારી પોસ્ટ પરની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પદ્ધતિ અને તેના માળખામાં મોટાપાયે ...