ISRO બનાવી રહ્યું છે 40 માળની ઇમારત જેટલું ઊંચું રોકેટ, 75000 કિલો વજન અવકાશમાં લઈ જશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં તેના ચેરમેન વી. નારાયણને મંગળવારે જણાવ્યું કે એજન્સી એક એવા અતિશક્તિશાળી રોકેટના વિકાસ પર કામ કરી રહી છે જે 40 માળની ઇમારત જ?...