શું ટુ-વ્હીલરની કિંમત ઘટશે ? બજેટ 2025માં બાઇક પર GST ઘટાડીને 18% કરવાની માંગ
સામાન્ય બજેટ માટે નાણાં પ્રણાલીને લઈને વિવિધ ઉદ્યોગોની અપેક્ષાઓ ઉદ્ભવી રહી છે, જેમાં ખાસ કરીને ટેક્સમાં રાહતો, રોજગારી સર્જન માટેની નીતિઓ અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉદ્યોગ માટેના પ્રોત્સાહનો ?...
આજે GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે, 148 વસ્તુઓ પર જીએસટી દરમાં ફેરફાર થઈ શકે છે ફેરફાર
જેસલમેરમાં 7 ડિગ્રીની અસ્થિર ઠંડીમાં દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે GST કાઉન્સિલની 55મી બેઠક આજે એટલે કે 21મી ડિસેમ્બરે જેસલમેરની મેરિયોટ હોટલમાં યોજાઈ રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ?...
લાઈફ અને હેલ્થ વીમો થશે GST બહાર, ઓનલાઈન ફૂડ થશે સસ્તું, મોંઘી થનારી વસ્તુનું લિસ્ટ લાંબુ
રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં લગભગ 148 વસ્તુઓ પર GST દરોમાં ફેરફાર અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં તેના એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને GSTના દાયરામાં લાવવા પર પણ ચર્ચા થઈ શકે છે. ...
હવે જૂના વાહનો અને EVના ભાવમાં થશે વધારો! 18 ટકા GST ઝીંકવાની તૈયારી: સૂત્રો
જૂના અને વપરાયેલા વાહનોના બજારમાં જીએસટીની દરવૃદ્ધિથી ખરીદનારાઓ અને વેપારીઓને ખરેખર મોટો આંચકો લાગી શકે છે. હાલના ટેક્સ માળખા હેઠળ જૂના વાહનો પર ૧૫ ટકાથી ઓછો જીએસટી વસૂલવામાં આવે છે, જે હવ?...
વ્યસન કરનારને લાગશે 440 વૉલ્ટનો ઝટકો, વધુ પડતો GST ઝીંકાશે, 148 વસ્તુઓ લિસ્ટમાં
જીએસટી પર મંત્રિસમૂહ એ ર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દ...
GST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ
GST કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સ?...
સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, 6.5 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયો
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને અંદાજે રૂ. 1.73 લાખ કરોડ થયું છે. જે ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં 6.5% વધુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. સરકારે મંગળવારે આ આંકડા જાહેર કર્યા છે....
સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો
GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે પૂરી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે GST કાઉન્સિલે ઘણા સમયથી ચર્ચામાં રહેલા કેટલાક મુદ્?...
ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય મોકૂફ, આ નિર્ણયો પણ પેન્ડિંગ રાખ્યા
જીએસટી કાઉન્સિલની 54મી બેઠક શરૂ થઈ ચૂકી છે. જેમાં મુખ્ય ફોકસ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટી પર છે. આ બેઠકમાં આ મુદ્દે નિર્ણય આગામી બેઠક પર ટાળવામાં આવ્યો છે, કારણકે લાઈફ અ?...
ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 18% GST લાગશે, પેમેન્ટ ગેટવેને કોઈ છૂટ નહીં મળે
GST કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ 2000 રૂપિયાથી નીચેના ટ્રા?...