અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! દેશમાં પૈસા મોકલવા પર લાગશે આટલો ટેક્સ!
અમેરીકામાં રહેતા ભારતીયો માટે એક નવો આર્થિક ઝટકો આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસન એક નવા કાયદા અંતર્ગત રેમિટન્સ એટલે કે અન્ય દેશોમાં પૈસા મોકલવા પર 3.5% એક્સાઇઝ ટેક્સ લગાવવાનો નિર્ણય લઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અમેરિકામાંથી ભારત પૈસા મોકલવા પર…










