Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

guajrti news

533 stories

GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે

કેન્દ્ર સરકારે 12% ટેક્સ સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આમ થાય છે તો આનાથી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. જ્યારે કેટલીક મોંઘી પણ થઈ શકે છે. કઈ વસ્તુ 5% થી નીચે જશે અને કઈ 18% થી…

· 3 min read

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. તેમણે આજે અહીં વિશ્વના સૌથી ઊંચા ચિનાબ પુલને દેશને સમર્પિત કર્યો .આ પુલ એફિલ ટાવર કરતા પણ ઊંચો છે અને તેને ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેને બનાવવામાં લગભગ…

· 1 min read

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી, તે બનેલી રહેવી જોઈએ અને તે કાયમી સ્વરૂપ લેવી જોઈએ. તેમણે નાગપુરમાં સ્વયંસેવકો…

· 2 min read

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા

સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકશાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું. યાત્રા BOB થી SARADAR PATEL સ્ટેચ્યુ સુધી યોજાઈ, જેમાં જિલ્લા પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર, નાયબ મામલતદાર હરેન્દ્રસિંહ પરમાર સહિત અનેક આગેવાનોએ હાજરી…

· 1 min read

બકરી ઇદ અંગે યોગીનો કડક સંદેશ, જાહેરમાં નમાજ અને કુર્બાની કરી તો બચી નહી શકો

ગોરખપુર પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વિશ્વ યોગ દિવસ (21 જૂન) ની 11મી આવૃત્તિને ભવ્ય રીતે ઉજવવા માટે અત્યારથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરવી જોઈએ. જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ માટે શક્ય તેટલી વહેલી તકે એક મોટું અને શ્રેષ્ઠ સ્થળ તરીકે…

· 3 min read

આમ આદમીને રાહત, હોમ અને ઓટો લોન થશે સસ્તી, RBI આપી મોટી ભેટ

આજે RBI ગવર્નરે એક મોટી જાહેરાત કરી. RBI છેલ્લા ઘણા સમયથી સતત રેપોરેટમાં ઘટાડો કરતો રહ્યું છે. RBI લોન સર્કલને ફરીથી સક્રિય કરવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવા માંગે છે. આજ રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે. 4…

· 4 min read

હવે બસ પણ ઉડશે, દેહરાદૂનમાં ‘એર બસ’ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો અનોખા પ્લાન વિશે…

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક અનોખો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વાસ્તવમાં, તેમણે ડબલ-ડેકર એર બસ સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે, જે રસ્તા પર નહીં, પરંતુ જમીનની ઉપર…

· 2 min read

RCBએ વિકટ્રી પરેડમાં મૃત્યુ પામેલા ફેન્સ માટે વળતરની જાહેરાત કરી, પીડિતોને આ રીતે કરશે મદદ

4 જૂન, બુધવારે પહેલીવાર IPL જીત્યા બાદ RCBએ ઉજવણી કરવા માટે પોતાના શહેરમાં પરત ફર્યું હતું, પરંતુ આ ઉજવણી એક ભયાનક અકસ્માતમાં ફેરવાઈ ગઈ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડમાં કચડાઈને 11 નિર્દોષ ચાહકોએ જીવ ગુમાવ્યા. હવે RCBએ એક મોટી જાહેરાત…

· 2 min read

રાજા રઘુવંશી હત્યા રહસ્યમાં નવો વળાંક, શિલોંગમાં મળ્યો છેલ્લો CCTV ફૂટેજ

રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના હનીમૂન ટ્રીપ દરમિયાન શિલોંગમાં બનેલી રહસ્યમય ઘટનાએ નવો વળાંક લીધો છે.આ ફૂટેજના આધારે, પોલીસ રાજા રઘુવંશીના હત્યા રહસ્ય અને સોનમના ગુમ થવા વચ્ચેની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. 13 દિવસ પછી પણ સોનમનો કોઈ…

· 3 min read

રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ

ફાઈટર જેટ રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશને ભારતના ટાટા ગ્રૂપ સાથે મોટી ડીલ કરતાં હવે રાફેલનું બૉડી ભારતમાં જ બનશે.  દસોલ્ટ એવિએશન હવે ટાટા ગ્રૂપ સાથે મળી ફાઈટર પ્લેન રાફેલની બૉડી ભારતમાં જ બનાવશે. દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ…

· 2 min read