Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

guajrti news

533 stories

ટ્રમ્પ-મસ્કની જોડી તૂટી, ઈલોને જાહેરમાં બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો વિરોધ કર્યો, સલાહકાર પદ છોડ્યું

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની મિત્રતામાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. મસ્કે ટ્રમ્પના બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો જોરશોરથી વિરોધ કર્યો છે. મસ્કે જણાવ્યું હતું કે તેના લીધે સરકારનો ખર્ચ વધી જશે અને ડીઓજીઇના બધા પ્રયત્નો નિષ્ફળ જશે.…

· 3 min read

UPSC aspirants ધ્યાન આપો! રજીસ્ટ્રેશન અને અરજી કરવા માટે નવું પોર્ટલ લોન્ચ…

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો રજીસ્ટ્રેશન કરતા હોય છે. હવે UPSCની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવું વધુ સરળ બન્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ રજીસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવા…

· 2 min read

અમદાવાદમાં બિરાજમાન મા ભદ્રકાળી, રાજા કર્ણદેવે 13મી સદીમાં કર્યું હતું મંદિરનું નિર્માણ

અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત ભદ્રકાળી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની મંદિર અને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં ભદ્રકાળી માતાનું મંદિર બનાવડાવ્યુ હતુ. મા ભદ્રકાળી અમદાવાદ…

· 3 min read

આધારકાર્ડ અને UPI બાદ સરકાર ડિજિટલ આઇડી લાવવાની તૈયારીમાં, જાણો શું થશે ફાયદો

ભારત સરકાર હવે "ડિજિટલ એડ્રેસ આયડેન્ટિટી (Digital Address Identity)" સિસ્ટમ પર કામ કરી રહી છે, જે દેશમાં સરનામા માટે એક યુનિક ડિજિટલ ઓળખપત્ર (જેમ કે આધાર વ્યક્તિ માટે છે) સ્થાપિત કરવાનો પ્રયાસ છે. આ નવી પહેલને દેશમાં રહેણાંક ઓળખ માટેના…

· 2 min read

વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ

જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ફિલિપાઇન્સમાં ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી ની જાહેરાત કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં ભારતીય પ્રવાસીઓમાં ઝડપથી એક પ્રિય પર્યટન સ્થળ બની રહ્યું છે. અને હવે…

· 4 min read

એક ઓગસ્ટથી લાગુ થશે UPIના આ નવા નિયમો, NPCIએ બહાર પાડ્યો પરિપત્ર

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક નવો પરિપત્ર જાહેર કરીને બેન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (PSPs) ને UPI નેટવર્ક પર 10 સૌથી વધુ ઉપયોગમાં લેવાતા API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) પર મર્યાદા નક્કી કરવા અને તેમના યોગ્ય ઉપયોગની ખાતરી…

· 3 min read

ઘરમાંથી કેશના ઢગલાનો કેસ : જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, કેન્દ્ર લાવશે પ્રસ્તાવ

દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવાના કેસમાં કેન્દ્ર સરકાર મોટું પગલું ભરી શકે છે. તે આગામી ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે. સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની પેનલ દ્વારા જસ્ટિસ વર્મા…

· 3 min read

ગુજરાતના 3 સહિત દેશની કુલ 69 હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે (28 મે) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર 2025થી લોકોને સન્માનિત કર્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર…

· 5 min read

ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક

 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. યુનિવર્સિટી બાદ હવે તેમણે વિદેશી વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (એફ), વ્યવસાયિક (એમ) અને…

· 3 min read

BSF શહીદ જવાન-ઓપરેશન સિંદૂરના નામે પોસ્ટસનું રાખશે નામ, મહિલા સૈનિકોએ પાકિસ્તાનની ચોકી તોડી નાખી રેન્જર્સને ભગાડ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. આ સાથે, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ કાર્યવાહી પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારતમાં ઘૂસણખોરી કરાવવા અને સરહદે હુમલો કરવાનો પ્રયાસ કર્યો,…

· 2 min read