Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

guajrti news

533 stories

રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનો સાક્ષાત્કાર

સંઘની યાત્રાનું મૂલ્યાંકન, સંઘની કાર્યપ્રણાલી, સંઘના પડાવો, સંઘ દ્વારા ચિંતવેલાં પંચ-પરિવર્તનો, સંઘનો સંદેશ અને સંઘના સંકલ્પ વિશે જાણવાં માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત સાથે વિસ્તૃત વાતચીતનું ગુજરાતી ભાષાંતર શબ્દશઃ પ્રસ્તુત છે. આપ સંઘના એક સ્વયંસેવક અને…

· 18 min read

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા તરફથી તમામ વર્ગો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની આગ્રહ પૂર્વક અપીલ

બેઠક દરમિયાન મંત્રીએ આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ગ્રામ્ય આજીવિકા અને વિત્તિય સમાવેશ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલા વિકાસાત્મક પગલાંઓની માહિતી મેળવી. અધિકારીઓએ વિકાસલક્ષી સિદ્ધિઓ, હાલના પડકારો અને આગળ માટેની આયોજનબદ્ધ કામગીરી વિશે વિગતો રજૂ કરી. શ્રીમતી બાંભણીયાએ જણાવ્યું…

· 2 min read

ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે AMCA (Advanced Medium Combat Aircraft) કાર્યક્રમ માટે મંગળવારે (27 મે) મંજૂરી આપી દીધી છે. આ પગલું ભારતને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ કાર્યક્રમને ADA (Aeronautical Development Agency) અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ…

· 4 min read

છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર

છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ચાર ખતરનાક નક્સલવાદી સહિત 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ બીહડા જંગલોમાં કેમ્પ લગાવતા તેમજ કાર્યવાહી…

· 2 min read

સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે આવેલા દંપતીને આપી હૃદય સ્પર્શી સલાહ, કહ્યું ડિનર ડેટ પર જાઓ

સોમવારે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લેવા આવેલા દંપતીને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી સલાહ આપી હતી. કોર્ટે દંપતીને તેમના મતભેદો અંગે ચર્ચા કરવા અને કોર્ટરૂમની બહાર શાંત વાતાવરણમાં તેમને ઉકેલવાની સલાહ આપી હતી. આ સાથે જ કોર્ટે દંપતીને ડિનર ડેટ પર…

· 2 min read

બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…

જમ્મુના અખનૂર વિસ્તારની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં પાકિસ્તાન સેના દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવેલા ગોળીબાર બાદ એક આતંકવાદી લોન્ચપેડને 'સંપૂર્ણપણે નષ્ટ' કરી દીધું હતું. આ માહિતીની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પુષ્ટિ કરી છે. બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લુની ખાતેનું…

· 4 min read

હજુ તો કઇ કર્યુ નથી, તો પણ પાકિસ્તાનનો પરસેવો છુટી ગયો- PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સેક્ટર 17થી મહાત્મા મંદિર સુધીનો 2.5 કિમીનો રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ સંબોધિત કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે હજુ સુધી ઘણું બધું કર્યું નથી પરંતુ અમે…

· 4 min read

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે, ભારત-અમેરિકા સંબંધો મજબૂત બનશે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી મંગળવારથી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાત પછી મિસ્ત્રીની અમેરિકા મુલાકાત આવી રહી છે.વિદેશ સચિવ વિક્રમ મિશ્રી 27-29 મે દરમિયાન વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેશે અને…

· 2 min read

સેટેલાઇટ સેવા શરૂ કરતા પહેલા સરકારે કરી તૈયારીઓ, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો મોટો નિર્ણય

ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ થવા જઈ રહી છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરનારી કંપનીઓમાં ઘણા વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં એલોન મસ્કની સ્ટારલિંક, એમેઝોન કુઇપર અને યુટેલસેટની વનવેબનો સમાવેશ થાય છે, જેમાં એરટેલનો હિસ્સો…

· 3 min read

ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા બે વર્ષોથી સંબંધોમાં પડેલી તિરાડ હવે દૂર થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સંકેત આપ્યો છે. તેમણે બંને દેશો ટૂંકસમયમાં પોતાના સંબંધોમાં સુધારો કરવાના પ્રયાસ શરૂ કરશે તેવી શક્યતાઓ જણાવી…

· 3 min read