Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

guajrti news

533 stories

ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધની કવાયત દિવસેને દિવસે આકરૂ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈમિગ્રેશન ઓથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં 4500 જેટલા ઈમિગ્રન્ટ્સને અંદાજે 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેમાં અમુક ઈમિગ્રન્ટ્સને 18 લાખ ડોલરનો ઊંચો દંડ…

· 2 min read

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પણ પ્રકારનું આવેદન આપ્યું નથી. જેને ધ્યાનમાં લેતાં આ અરજી…

· 2 min read

દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ

ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને 27 મે એ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા…

· 2 min read

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ વર્ષ બાદ થયેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા એશિયાટીક સિંહની વસ્તીમાં વધારો થયો છે. આ સાથે રાજ્યમાં સિંહોના વસવાટ…

· 3 min read

અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા

વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે હવે અમેરિકાને પણ સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશ માટે નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી છે. તેને ‘ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ…

· 3 min read

ટેક્સપેયર્સ માટે મહત્વના સમાચાર: CBDTએ કર્યું મોટું એલાન, જાણીને ખુશ થઇ જશો

ITR-U નો હેતુ ટેક્સ પેયર્સને જૂની ટેક્સ ફાઇલિંગમાં થયેલી કોઈપણ ભૂલોને સુધારવાની તક આપવાનો છે. આ નિયમ કર નિયમોનું પાલન સરળ બનાવવામાં અને ભૂલો સુધારવામાં મદદ કરશે. પરંતુ તેનો ઉપયોગ કર ઘટાડવા કે રિફંડ મેળવવા માટે કરી શકાતો નથી. સમય…

· 3 min read

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત

 નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં 26થી વધુ નક્સલવાદી ઠાર થયા હોવાના સમાચાર મળ્યા છે. જેની ખાતરી રાજ્યના ગૃહમંત્રી…

· 2 min read

ઓડ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

આણંદ પોલીસ અધિક્ષક દ્વારા દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપેલ હતી. જે અનુસંધાને આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના…

· 1 min read

પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો

પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકને તેમના પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મળ્યો છે. બાનુના પુસ્તક “હસીના અને અધર સ્ટોરીઝ” નો દીપા ભાસ્તી દ્વારા અંગ્રેજીમાં ‘હાર્ટ લેમ્પ’ નામથી અનુવાદ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક હવે 2025 નો આંતરરાષ્ટ્રીય…

· 3 min read

ભારતીય નૌકાદળ આજે એવા જહાજ મળશે,જે વિશ્વમાં કોઈ પાસે નથી

ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસને ફરી જીવંત કરતી એક અનોખી પહેલ. આ સમગ્ર પ્રોજેક્ટ માત્ર શિપબિલ્ડિંગનું કામ નથી, પરંતુ ભારતીય પરંપરા, ટેક્નોલોજી, અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. અહીં આ પહેલના મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત અને અસરકારક સંકલન રજૂ કરીએ: પ્રાચીન વહાણનું…

· 2 min read