Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

guajrti news

533 stories

વાલોડ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું..

ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આપીને નિવૃત્ત થયેલ માજી સૈનિકો નું ગ્રુપ પણ જોડાયું હતું,…

· 1 min read

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો જોતાં સરકાર થઈ એલર્ટ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો તંત્રને ‘સજાગ’ આદેશ

ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે. વાસ્તવમાં હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. આ તરફ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે સૂચના આપી છે. CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં…

· 2 min read

22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું. 22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો.…

· 2 min read

‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન

કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના આરોપી PFI સભ્ય અબ્દુલ સત્તારની જામીન…

· 2 min read

બિકાનેરમાં PM મોદીની જાહેર સભા,કહ્યું- આતંકવાદ સામે ભારતનો બુલંદ અવાજ

ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર બિકાનેરમાં છે. મોદીએ પાકિસ્તાન સરહદ નજીક દેશનોકથી દેશભરના 103 રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-બાંદ્રા ટ્રેનને લીલી ઝંડી આપી. આ સાથે, 26 હજાર કરોડ રૂપિયાના અન્ય વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ…

· 2 min read

અમદાવાદમાં ગુરુકુળ નજીક ઇમારતમાં ભીષણ આગ, 15 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે

અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી છે. ટાવરના નવમાં માળે ગેસનો બાટલો ફાટવાથી અથવા એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાની સંભાવના…

· 2 min read

PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરની મહત્વપૂર્ણ મુલાકાતે છે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના તે બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ‘ઓપરેશન સિંદૂર’ પછી પીએમ…

· 4 min read

હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે

ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના પાણી અંગે હરિયાણા-પંજાબ વિવાદ અંગે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પંજાબના નાંગલમાં ભાખરા ડેમ પર પંજાબ સરકારે પંજાબ પોલીસ દળ તૈનાત કર્યા બાદ કેન્દ્ર સરકારે કડક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભાખરા…

· 4 min read

PM મોદીનો બીકાનેર પ્રવાસ! કરણી માતા મંદિરે માથું ટેકવશે, 26 હજાર કરોડના આ વિકાસ કાર્યોની રાખશે આધારશિલા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનોકમાં બનેલા અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને તે બાદ જનસભાને સંબોધિત કરશે. આ અવસર પર 26 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ વાળા પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે. https://twitter.com/narendramodi/status/1925132202238447713 103 પુનર્વિકસિત અમૃત સ્ટેશનોને વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે…

· 2 min read

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વારા સૌભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે બંને…

· 3 min read