Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

guajrti news

533 stories

‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે આ કાર્યવાહીનો…

· 2 min read

ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેના ફાયદા

કેન્દ્ર સરકારે હાઈટેક પહેલાના ભાગરૂપે દેશભરમાં ચિપ આધારીત ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી દીધી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે સાથે જ ઈમિગ્રેશન પ્રક્રિયા, સુરક્ષા અને કૉન્ટેક્ટલેટ થઈ જશે. દેશમાં આ…

· 2 min read

‘ભારત સામે કોઇ આંગળી ઉઠાવશે, તો તેના જનાજામાં કોઇ રડવાવાળું નહીં રહે’ – સીએમ યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આત્મવિશ્વાસભર્યા અને રાષ્ટ્રભક્તિથી ભરેલા સંબોધન સાથે ભારતના શૌર્ય, એકતા અને આતંકવાદ સામેના કડક વલણની ઝાંખી મળે છે. નીચે તેની મુખ્ય મુદ્દાવાર સમીક્ષા કરીએ: "ઓપરેશન સિંદૂર" પછી યોગી આદિત્યનાથનો જ્વલંત સંદેશ: દેશદ્રોહીઓના જનાજામાં રડવા વાળું પણ નહીં રહે!…

· 2 min read

ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું

ભારત સરકારે ચીનના સરકારી મીડિયાના પ્રતિ ભારતવિરોધી અને ખોટા સમાચાર ફેલાવવાની પ્રવૃત્તિઓને લઈને મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે.  ભારતે ચીનના ગ્લોબલ ટાઈમ્સના X (પૂર્વ Twitter) એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો વિશ્વના તણાવભર્યા ભૂ-રાજકીય વાતાવરણ વચ્ચે, ભારત સરકારે ચીનના સરકારી અખબાર…

· 2 min read

લીંબાસીના ખેતરમાં થતા દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકી, રૂ. ૬૫ લાખનો જથ્થો ઝડપાયો

માતરના લીંબાસી ગામે તારાપુર રોડ પર આવેલ એક ખેતરમાં સોમવાર મધરાતના સમયે બહારથી કન્ટેનરમાં ભરી લાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનું બુટલેગરો કટીંગ કરતા હતા બરોબર આ જ સમયે બાતમીના આધારે ત્રાટકેલ પોલીસે વિદેશી દારૂ બોટલ નંગ ૧૨૦૯૬ કિંમત રૂપિયા ૬૪,૯૫,૬૦૦…

· 1 min read

હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા

ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 વર્ષ પહેલાં કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ પ્રાચીન મંદિર…

· 3 min read

પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી મંજૂર નથી: ભારતનો વિશ્વને જવાબ

ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ‘પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજે…

· 1 min read

ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ

ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ભારતે અગાઉ ચાર વર્ષમાં 52 જાસૂસી સેટેલાઇટ બનાવવાનો નિર્ણય લીધો હતો, જોકે હવે આ કાર્યક્રમને ઘટાડીને એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું…

· 3 min read

વાલોડ ખાતે લગ્નમાં ગરબા ના પ્રસંગમાં નાચવા બાબતે બે ફળિયાના રહીશો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા

આ પ્રકારની ઘટનાથી વાલોડમાં માહોલ ગરમાયો છે વાલોડ ખાતે સમાચાર ચાલી, ફળિયા અને વાડી ફળિયાના યુવકો વચ્ચે બે દિવસ અગાઉ લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે યુવકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.. આ બાબતને ધ્યાનમાં રાખીને સમર ચાલી ફળિયાના યુવકો હોકિસ્ટિક તથા…

· 2 min read

PF અકાઉન્ટનું બેલેન્સ જાણવું છે સરળ, સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રોસેસ

દરેક પગારદાર કર્મચારીઓને તેમના પીએફ ખાતા અંગે ઘણા પ્રશ્નો હોય છે. શું કંપની પીએફમાં ફાળો આપી રહી છે? તમને કેટલું વ્યાજ મળી રહ્યું છે? પીએફ ખાતામાં કેટલું બેલેન્સ છે? જૂના પીએફનું શું થયું? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં આવતા રહે…

· 3 min read