પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર: વધુ એક બાળકનું મોત, જિલ્લામાં મૃત્યુઆંક 3 થયો
પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે વધુ એક માસૂમ બાળકનું મોત થયું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના મણીપુર ગામના બાળકનું સારવાર માટે અમદાવાદ લઈ જતી વખતે ર?...