રાજ્યમાં સિઝનનો 87.68% વરસાદ, 30 ડેમ 100% ભરાયા; નર્મદા ડેમમાં 95.88% જળસંગ્રહ
ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. લગભગ દોઢ મહિનાના લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા સિઝનના સરેરાશ વરસાદમાં નોંધપાત્ર વધારો ?...
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 259 તાલુકામાં વરસાદ; અંજારમાં 8 ઇંચ
ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 259 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના ?...
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
સુરત જિલ્લામાં મેઘરાજાએ અવિરત અને મન મૂકીને વરસવાનું શરૂ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર સહિત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ, નીચા?...
ગુજરાતમાં ફરી સક્રિય થયો મેઘરાજા: 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ, રાજકોટના પડધરીમાં સૌથી વધુ 2.24 ઈંચ
ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં ખેડૂતો અને નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્ટ?...
ગાંધીનગરમાં આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક: રથયાત્રાની સુરક્ષા, વરસાદની સ્થિતિ અને નુકસાનની સમીક્ષા થશે
ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યે યોજાનારી આ બેઠકમાં રાજ્ય માટે મહત્વ ધરાવતા વિવિધ મુદ્દાઓ પર વ...
ગીર ખીલી ઊઠ્યું, અમરેલી બન્યું હરિયાળું : ખોડીયાર ડેમ છલકાયો, જંગલથી ગામડાં સુધી ખુશીની લહેર
મેઘરાજાની અપાર મહેરથી અમરેલી જિલ્લાનું ધારી પંથક અને બૃહદ ગીર વિસ્તાર હાલમાં લીલીછમ હરિયાળીની ચાદર ઓઢી ચૂક્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ થયેલા સારા વરસાદે સમગ્ર ગીર પ્રદેશને જાણે નવજીવન આપી ?...
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 જુલાઈના સવારે 6 વાગ્યાથી 6 જુલાઈના સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુ?...