જયપુરમાં નોન વેજ વિરુદ્ધ અભિયાન ચલાવનાર કોણ છે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના બાલમુકુંદ આચાર્ય ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અધિકારીઓને ચેતવણી આપતા જોવા મળી રહ?...
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કેન્યાના રાષ્ટ્રપતિનું કર્યું ઔપચારિક સ્વાગત, વડાપ્રધાન મોદી પણ રહ્યા હાજર
સોમવારે ભારતની મુલાકાત માટે પહોંચેલા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સામોઈ રૂટોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ હ...
શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર થયું રિલીઝ, મિત્રો સાથે હાર્ડી નીકળ્યો દુનિયાની સફરમાં
બોલીવૂડના કિંગ ખાન એટલે શાહરૂખ ખાન આ વર્ષની તેની છેલ્લી ફિલ્મ 'ડંકી' સાથે આવી રહ્યો છે. તેની છેલ્લી બે ફિલ્મો પઠાન અને જવાન બ્લોકબસ્ટર રહી હતી. ત્યારબાદ ચાહકો હવે તેની ફિલ્મ ડંકીની આતુરતાથી ર?...
મોદીની ગેરેન્ટી પર લોકોને પૂરો વિશ્વાસ છે : જયશંકર 3 રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતિ ઘણું કહી જાય છે
લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ તે ચૂંટણીની સેમી ફાયનલ સમાન બની છે. તેમ કહેવું કોઈને અતિશયોકિત લાગશે પરંતુ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. સાથે તેમ પણ કહેવું કે વ...
શિયાળામાં આ ભૂલો કરશો તો આવી શકે છે હાર્ટ અટેક! આ રીતે કરો બચાવ
શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન હાર્ટ એટેકના કેસો પણ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સવારે 4 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે રહે છે. આ સમયે શરીરમાં એપિન...
ચેન્નઈમાં શહેરમાં પાણી ભરાયા, ટ્રેનો-ફ્લાઈટ્સ રદ, 8 લોકોના મોત
ચક્રવાત મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરકાવ થયુ હતું અને રસ્તા પરના વાહ?...
કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના
સુપ્રીમ કોર્ટે 'એશિઅન રિસર્ફેસિંગ મામલે' પોતાના 2018ના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠને નોટિફિકેશન આપી છે. આ આદેશમાં કહ...
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત, 115 દિવસ બાદ રાજ્યસભામાં વાપસી, માન્યો સુપ્રીમ કોર્ટનો આભાર
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થા?...
‘વિપક્ષમાં બેઠેલા સાથી મિત્રોએ પરાજયનો ગુસ્સો નીકાળવાના બદલે…’, સંસદના શિયાળા સત્રના પ્રારંભે PM મોદીએ આપ્યો જીતનો મંત્ર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે શિયાળુ સત્રનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભા?...
ભૂટાનની ચૂંટણીએ ભારતને આપ્યા ખુશખબર, આ કારણે ઈન્ડિયા માટે ખાસ છે આ ચૂંટણી
ભૂટાનમાં પીડીપી પાર્ટી નેશનલ અસેમ્બલીની ચુંટણીનો પ્રથમ રાઉન્ડ જીતી ચુકી છે. તેમજ પીડીપી પાર્ટીને ભારત સમર્થક પાર્ટી માનવામાં આવે છે. ભૂટાનની ચુંટણી પદ્ધતિ ભારત કરતા અલગ છે. જેમાં ચૂંટણીના ...