ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ઉજવાશે ગુરુપૂર્ણિમા
ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ગુરુપૂર્ણિમા ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે. વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જેનું મહાત્મ્...