રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવાર પહેલા જ હવા બની ઝેરી, પ્રદૂષણનું સ્તર 286 પર પહોંચી ગયું
દેશની રાજધાનીમાં હવાની ગુણવત્તાનું સ્તર દિવસેને દિવસે સતત ખરાબ થઈ રહ્યું છે. પ્રદૂષણ સામે લડવાની તૈયારીઓને લગતા તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ચારે બ...
નૂહ હિંસા મામલે પોલીસની મોટી કાર્યવાહી, હરિયાણામાં કોંગ્રેસ ધારાસભ્ય મમ્મન ખાનની કરાઈ ધરપકડ
હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં ?...
આજે નૂહમાં વિહિપની શોભાયાત્રા, હરિયાણા છાવણીમાં ફેરવાયું, સ્થિતિ તંગદિલીપૂર્ણ, અનેક જિલ્લામાં એલર્ટ
હરિયાણાના નૂહમાં આજે ફરી તંગદિલીપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બ્રજમંડળ જળાભિષેક યાત્રા (શોભાયાત્રા) ને આગળ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને તંત?...
હરિયાણાના નૂહમાં ઈન્ટરનેટ સેવા શરૂ પણ સ્પીડ ધીમી, ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 227 થઈ
રિયાણાના નૂહમાં ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અહીં બે અઠવાડિયા પહેલા સાંપ્રદાયિક અથડામણોની ઘટના બની હતી, જેમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે અહીં ફરી ઈ...
હરિયાણાના 9 જિલ્લા સંવેદનશીલ, ડેપ્યુટી CMએ કહ્યું – શોભાયાત્રામાં સામેલ ભીડની માહિતી નહોતી અપાઈ
હરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ ભડકેલી કોમી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂહમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે અને રમખાણકારોને જોતા જ...