ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક આપ્યું રાજીનામું
ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું (Jagdeep Dhankhar Resigned) આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામા પત્ર મોકલ્યો છે. પત્રમાં લખ્યુ?...