તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લાની નદીઓ માં નવા નીર આવતા વાલોડ ની વાલ્મીકિ નદી બે કાંઠે વહેવા લાગી
તાપી જિલ્લાનો લખાલી ચીચ બોરડી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે શાળાએ અને નોકરીએ જતા ગ્રામજનોને મુશ્કેલીનો ?...
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈન...
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. દક્ષિણ ભારતમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. ઘણી જગ્યાએ રેકોર્ડ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ ગરમી જો?...
મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, એર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી
મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર યથાવત છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડ...
જિલ્લા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી ચાલુ
નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦૦૦ થી વધ?...
ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં
ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટન?...
ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરના લીધે 24ના મોત, 17 લાખને અસર, રાહત શિબિરોમાં 65 હજાર લોકો
ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. ત્રિપુરામાં છેલ્લા 6 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 17 લાખ લોકોને અસર થઈ છે. 24 લોકોનાં મોત થયાં છે. 2 લોકો ગુમ છે. સેનાએ 330 લોકોને બચ...
રાજકોટમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકો પરેશાન
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અન્વયે રાજકોટ શહેરમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જોરદાર પવન ફૂંકાવાનું ?...
UPમાં વરસાદનો કહેર: 24 કલાકમાં 17 લોકોના મોત, આ જિલ્લાઓમાં સ્કૂલ બંધ કરવાનો આદેશ
છેલ્લા 3 દિવસોથી ઉત્તર પ્રદેશમાં રાજધાની લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદથી સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લખીમપુર અને બારાબાંકી જિલ...
ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી
ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીન?...