Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લાની નદીઓ માં નવા નીર આવતા વાલોડ ની વાલ્મીકિ નદી બે કાંઠે વહેવા લાગી

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લાની નદીઓ માં નવા નીર આવતા વાલોડ ની વાલ્મીકિ નદી બે કાંઠે  વહેવા લાગી

તાપી જિલ્લાનો લખાલી ચીચ બોરડી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે..

લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે

શાળાએ અને નોકરીએ જતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

છેલ્લા બે દિવસથી તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેના પગલે તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ, કુકરમુંડા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.