રાજપીપલાના વિજ્ઞાન લેખક દીપક જગતાપને “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025″થી સન્માનિત
નર્મદા જિલ્લાના પ્રખ્યાત વિજ્ઞાન લેખક, સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપને ગાંધીનગર ખાતે 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં "પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025"થી ...
ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના...
મહીસા યુગલને મોતને ઘાટ ઉતારનાર નરાધમ – ૮ દિવસના રીમાન્ડ પર
વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર ?...
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો. અમદાવાદમાં પકડાયેલા ?...
કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ...
PTR થી દવાઓ વેચતા મેડિકલ સામે શહેર અને જિલ્લાના ૩૦૦ જેટલા મેડિકલ ધારકોએ કરી લાલ આંખ
ભાવનગર શહેર અને જિલ્લામાં ૭૫૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે જેના ઉપર ૭૦૦૦ થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સેવા ના નામે ચાલતા મેડિકલ સ્ટોર્સ ગ્રાહકોને લલચ?...
ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જ?...
સાગબારા તાલુકા પંચાયત માં ભાદોળ ભાજપનો ભગવો લહેરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫માં ભાદોડ તાલુકા પંચાયત પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ જીતને વધાવવા ભવ્ય વિજય ઉત્સવ કાર્યકર્તાઓ સાથે યાદગાર ઉજવણી કરવામાં આવી આ અવસર એ કાર્યકર્તા?...
તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભાજપ નો ભગવો લહેરાયો
સોનગઢ નગરપાલિકાની સાત વોર્ડની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.. તાપી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નિઝરની સાલે અને કુકરમુંડા ની ફૂલવાડી બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહે?...
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું, જેમાં ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે સરપંચ તથા પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં ?...