Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભાજપ નો ભગવો લહેરાયો

તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભાજપ નો ભગવો લહેરાયો

સોનગઢ નગરપાલિકાની સાત વોર્ડની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી..

તાપી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નિઝરની સાલે અને કુકરમુંડા ની ફૂલવાડી બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહેરાયો..

ઉમેદવારના સમર્થકો અને કાર્યકરોએ ડીજે અને ફટાકડા ફોડી ઉજવણી કરી..

તાપી જિલ્લા સંગઠનના પદ અધિકારીઓ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી..

 

રિપોર્ટર:- વિકાસ શાહ (તાપી)

બાઈટ:- મયંક જોશી ( પ્રમુખ તાપી જિલ્લા બીજેપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.