શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર થયું રિલીઝ, મિત્રો સાથે હાર્ડી નીકળ્યો દુનિયાની સફરમાં
બોલીવૂડના કિંગ ખાન એટલે શાહરૂખ ખાન આ વર્ષની તેની છેલ્લી ફિલ્મ 'ડંકી' સાથે આવી રહ્યો છે. તેની છેલ્લી બે ફિલ્મો પઠાન અને જવાન બ્લોકબસ્ટર રહી હતી. ત્યારબાદ ચાહકો હવે તેની ફિલ્મ ડંકીની આતુરતાથી ર?...
મોદીની ગેરેન્ટી પર લોકોને પૂરો વિશ્વાસ છે : જયશંકર 3 રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતિ ઘણું કહી જાય છે
લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ તે ચૂંટણીની સેમી ફાયનલ સમાન બની છે. તેમ કહેવું કોઈને અતિશયોકિત લાગશે પરંતુ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. સાથે તેમ પણ કહેવું કે વ...
અધીર રંજને યોગી બાલકનાથને પૂછી લીધું કે ‘તમે જ નવા મુખ્યમંત્રી બની રહ્યા છોને’
સંસદના શિયાળા સત્રમાં આજે રાજસ્થાનથી વિધાનસભા ચૂંટણી 2023માં જીતનારા બીજેપી સાંસદ યોગી બાલકનાથ (BJP MP Yogi Balaknath)નો કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સાથે આમનો-સામનો થયો. બંને એકદમ હળવા મૂડમાં નજર સામે ?...
શિયાળામાં આ ભૂલો કરશો તો આવી શકે છે હાર્ટ અટેક! આ રીતે કરો બચાવ
શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન હાર્ટ એટેકના કેસો પણ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સવારે 4 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે રહે છે. આ સમયે શરીરમાં એપિન...
અમેરિકા પાસે પૈસા ખતમ, યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનો કર્યો ઇનકાર, જણાવ્યું કારણ
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસના બજેટ ડાયરેક્ટર શલંદા યંગે સોમવારે રિપબ્લિકન હાઉસના સ્પીકર માઇક જોહ્ન્સન અને અન્ય કોંગ્રેશનલ નેતાઓને એક પત્રમાં ચેતવણી આપી હતી. આમાં તેણે કહ્...
ઈન્ટરનેટ ચાલુ થતાં જ સળગ્યું મણિપુર, ભયાનક ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત
મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના ...
IPL Auction 2024માં હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી
IPL 2024 માટે ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શન માટે કુલ 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લાખોથી કરોડ સુધીની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે પ્રશ્?...
નર્મદા ભાજપે લોકસભા પેહલા 4 રાજ્યોની ચૂંટણીમાં 3 માં ભાજપના ભવ્ય વિજયના કર્યા વધામણાં
ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા નર્મદામાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો. સફેદ ટાવર ચોક ખાતે મહા મંત્રી નીલ રા?...
કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના
સુપ્રીમ કોર્ટે 'એશિઅન રિસર્ફેસિંગ મામલે' પોતાના 2018ના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠને નોટિફિકેશન આપી છે. આ આદેશમાં કહ...
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત, 115 દિવસ બાદ રાજ્યસભામાં વાપસી, માન્યો સુપ્રીમ કોર્ટનો આભાર
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થા?...