ક્લાઈમેટ ચેન્જ સંમેલન COP-28માં ભાગ લેવા PM મોદી પહોંચ્યા દુબઈ, શ્રેષ્ઠ ગ્રહ બનાવવાનું કર્યું આહ્વાન
વડાપ્રધાન મોદી ગુરુવારે મોડી રાતે યુએઈનીની રાજધાની દુબઈ પહોંચી ગયા હતા. ભારતીય સમુદાયે અહીં તેમનું સ્વાગત કર્યું. તેઓ ક્લાઈમેટ ચેન્જ માટેના સંમેલન COP-28માં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા. htt...
ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા
ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું...
IPL 2024 ઓક્શન માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે હરાજી
IPL 2024ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવાનું છે. આ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું આજે અંતિમ દિવસ છે. BCCIએ IPL ઓક્શન માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. છેલ્લી તારીખ...
રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને 3 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામ પહેલા પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સા?...
RSS ના સર્વેસર્વા મોહન ભાગવત પણ આ મહાત્માના પગમાં પડી ગયા, જાણો શું હતી વાત વીડિયોમાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. વાતચીત દરમિયાન મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજને કહ્યું ?...
બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી 6 દર્દીઓને જીવતદાન મળ્યું
ગયા રવિવારે બનેલી આ ઘટનામાં મદદરૃપરૃપ થવા માટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બે ગ્રીન કોરીડોર બનાવ્યા હતા. એક કોરીડોર બ્રેઇન ડેડ દરદીનું હૃદય સાંગલીથી કોલ્હાપુર એરપોર્ટ તરફ જવા માટે તૈયા?...
ચીનમાં ન્યુમોનિયા ફાટી નીકળ્યો, મહારાષ્ટ્રમાં તકેદારી રાખવાની ચેતવણી, આરોગ્ય વિભાગની સલાહ
ચીનથી આવેલા કોરોના વાયરસને કારણે બે વર્ષથી વધુ સમયથી વિશ્વની આરોગ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જોખમમાં છે. કોરોના ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. હવે ફરી એકવાર ચીનમાં ન્યુમોનિયાનો પ્રકોપ ?...
ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તનનો પહેલો કિસ્સો; 25 વર્ષીય સ્ત્રીનું પુરુષ જાતિનું બર્થ સટિફિકેટ નીકળ્યું
મહેસાણા પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ 10 મહિનાની લાંબી લડત બાદ ?...
વધુ 97 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની ડીલને લીલી ઝંડી, 156 પ્રચંડ હેલિકોપ્ટરને પણ મંજૂરી
ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, DACની બેઠકે 97 તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટે?...
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ખોરાકમાં ઝેર અપાયુ, રશિયા પર શંકાની સોય
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે. યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂ...