બિહારના મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ, 10થી વધુ દર્દીના મોતની આશંકા
દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડમાં 21 લોકોના મોતની ઘટના બાદ હવે બિહારના મુઝફ્ફરપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. શહેરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ?...