મોદી શાસનમાં ટેક્સ કલેક્શનમાં 182 %નો વધારો થયો, આ વર્ષે તિજોરીમાં આવ્યા આટલા પૈસા
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં દેશમાં શાસનની ઘૂરા સંભાળી ત્યારે તેમની સરકારે દેશમાં ઘણા આર્થિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આમાંથી એક દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધા?...
કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ
ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ મુદત વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. આઇટીઆરની વેબસાઇટ પર ફાઇલિંગમાં સમસ્યાઓ નડી રહી હોવાની ફરિયાદો બાદ સીબીડીટીએ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ?...
આગામી બજેટમાં સરકાર પર્સનલ ટેક્સ રેટ ઘટાડી શકે છે, કોને મળશે રાહત?
ભારત સરકાર આગામી બજેટ 2024માં અમુક વર્ગના વ્યક્તિઓ માટે પર્સનલ ટેક્સ રેટ ઘટાડવાનું વિચારી રહી છે જે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં વપરાશ વધારવામાં મદદ કરી શકે છે. જુલાઈમાં રજૂ થનારા ?...
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને બાકી ઈનકમ ટેક્સ મામલે મોટી રાહત આપી, 3000 કરોડ સુધીનો લાભ
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. જેનો સીધો લાભ આર્થિક કટકોટીનો સામનો કરતી વોડફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, બીએસએનએલ સહિતની કંપનીઓને થશે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ ક...
NRI લોકોને મોટી રાહત: ભારતમાં TAX ભરવા અંગે કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ભારતમાંથી ઘણી મોટી સંખ્યામાં નાગરિકો દર વર્ષે વિદેશ ફરવા જતા હોય છે, ભણવા જતા હોય છે અથવા તો નોકરી કરવા જતા હોય છે. આમાં સૌથી મોટી સંખ્યા વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓ અને કમાવા જતા ભારતીયોની ?...
1 જાન્યુઆરીથી બદલાય જશે આ નિયમો, 30 ડિસેમ્બર સુધીમાં પતાવી લો આ કામ
1 જાન્યુઆરી, 2024 ની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તારીખથી દેશમાં ઘણા નિયમો બદલાશે. નવા નિયમોમાં ઈન્કમ ટેક્સ રિટર્ન, સિમ કાર્ડ, ડીમેટ એકાઉન્ટ અને બેંક લોકર સંબંધિત નિયમો સામેલ છે....
કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા
ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિન...
સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા
અમદાવાદમાં સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળો પર IT વિભાગે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોનમાં 250 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા છે તેમજ કરોડો રૂપિયા અને ઝવેરાત પણ સી...
ઈન્કમટેક્સ વિભાગે બદલ્યો આ નિયમ, હવે વધશે લાખો કર્મચારીઓનો પગાર!
ઇન્કમટેક્સ વિભાગે લાખો પગારદાર કરદાતાઓ અને કર્મચારીઓને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ રેંટ ફ્રી હોમ સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારોને લઈને સૂચનાઓ બહાર પાડી છે. ન?...
ભારતમાં અમીરોની સંખ્યા વધી, 50 ટકા વધ્યા કરોડપતિ, ટેક્સ ભરવામાં ગુજરાત ત્રીજા નંબરે.
આ વર્ષે ભરાયેલા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટામાં ભારતીય કરોડપતિઓને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડેટા મુજબ ભારતમાં અમીરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડેટા મુજબ દેશમાં એક કરોડ ?...