ભારત અને શ્રીલંકાની મિત્રતા મજબૂત થઇ, સંરક્ષણ-માહિતી-ટેકનોલોજી સહિત 7 કરારો પર લાગી મહોર
PM નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા. બંને દેશો વચ્ચે 7 કરારો પર હસ્તાક્ષર થયા. PM મોદી-દિસાનાયકેની હાજરીમાં કરા?...
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ
થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત તમામ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી જૂથના સભ્ય દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને પ્રોત્સ?...
BIMSTEC ફક્ત નામનું જ રહી ગયું હતું, આ રીતે PM મોદીએ ફરી કર્યું પુનર્જીવિત
PM મોદી હાલ થાઈલેન્ડના પ્રવાસે છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ યોજાઈ રહી છે. ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભલે BIMSTEC ની સ્થાપના 1997માં થઈ હતી પરંતુ 2016 પછી તેને ?...
પીઢ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકનું મોજું, PM મોદી સહિત આ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં પણ શોકનું મોજું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મ...
‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન
વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95 એ વિરોધ કર્યો હતો. ?...
PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે બેંગકોક રવાના, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો દેખાશે દમ
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટ?...
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગ...
વક્ફનો મતલબ શું? ભારતમાં ક્યારે થઈ હતી શરૂઆત, ઈતિહાસ 12મી સદી સાથે જોડાયેલો
ભારતમાં વકફનો ઉદભવ ભારતમાં ઇસ્લામના આગમન સાથે થયો હોવાનું માનવામાં આવે છે, જોકે ઇતિહાસમાં તે કયા સમયગાળામાં શરૂ થયો તે અંગે બહુ સ્પષ્ટતા નથી. આવી સ્થિતિમાં, ઇતિહાસ માટે એ નક્કી કરવું મુશ્કે?...
મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બસ અને બોલેરો એકબીજા સાથે અથડાઈ; 5ના મોત, 20થી વધુ ઘાયલ
મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણા જિલ્લામાં આજે સવારે એટલે કે 2 એપ્રિલ, બુધવારના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના શેગાંવ-ખામગાંવ હાઈવે પર થયો હતો. આ અકસ્માતમાં બે ?...
આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
કેન્દ્ર સરકાર આજે બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરશે. સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને આ માહિતી આપી છે. આ અંગે ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકનો...