જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં એક અલ બદરનો સ્થાનિક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટરને લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે અને હથિ...