કોલકાતા નજીક ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 5.5 તીવ્રતા નોંધાઈ
શુક્રવારે બપોરે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અચાનક આવેલા આ આંચકાઓને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. લોકો ડરના માર્યા પોતાના ઘર અને ઓફિસોમાંથી બ?...