બાળનિકાહ પર અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર લાવી નવો કાયદો : ‘કુંવારી છોકરીઓનું મૌન સહમતી ગણાશે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નિકાહ, તલાક અને બાળનિકાહ સંબંધિત નવો કાયદો જાહેર કર્યો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ ઉભો થયો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાની મંજૂરી બાદ 31 કલમો ધરાવતો આ કાયદો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.…










