Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

india news

2,684 stories

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- * સુરત VGRC થકી આગામી ત્રણ વર્ષમાં ૨.૮૨ લાખ યુવાનોને રોજગારી મળશે. * આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને સરકારનું પ્રોત્સાહન: આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની ૨૫ હજારથી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારી મળશે. *…

· 8 min read

રાજકોટમાં બૂટલેગર સામે કડક કાર્યવાહી : અલીમામદ તૈયબ શેઠાનો ગેરકાયદે બંગલો બુલડોઝરથી ધરાશાયી

ગુજરાતના રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્રે ગુનાહિત તત્વો સામે કડક સંદેશ આપતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના ઉપલેટા પંથકમાં કુખ્યાત અને ફરાર બૂટલેગર અલીમામદ તૈયબ શેઠાના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. સરકારી જમીન પર બાંધકામ,…

· 2 min read

છત્તીસગઢ IED બ્લાસ્ટ : કાંકેર-નારાયણપુર સરહદે DRGના 3 જવાન શહીદ, એક ઘાયલ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટો ઝટકો લાગ્યો છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદે ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ફાલ્ટા હોટસ્પોટ : TMC પર ધમકાવવાના આરોપ, ફરી મતદાનની માંગ તેજ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી વચ્ચે Falta વિસ્તાર સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે. અહીં સ્થાનિક લોકોએ All India Trinamool Congress (TMC)ના કાર્યકર્તાઓ પર ધમકાવવા અને ડરનું વાતાવરણ સર્જવાના ગંભીર આરોપ લગાવ્યા છે, જેના કારણે ચૂંટણી માહોલ વધુ તણાવપૂર્ણ બની ગયો છે.…

· 2 min read

પંજાબમાં રાજકીય ઘમાસાણ : સંદીપ પાઠક વિરુદ્ધ FIR બાદ ધરપકડની તૈયારી

પંજાબની રાજનીતિમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. સંદીપ પાઠક દ્વારા  છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ થોડા જ દિવસોમાં પંજાબ પોલીસે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આરોપો હેઠળ બે અલગ-અલગ FIR નોંધતા રાજકીય વિવાદ ગરમાયો છે. બે જિલ્લાઓમાં FIR, બિન-જામીનપાત્ર…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં EVM વિવાદ : 15 બૂથ પર ફરી મતદાન, કડક સુરક્ષા વચ્ચે પ્રક્રિયા શરૂ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન ભારતના ચૂંટણી પંચને મળેલી EVM છેડછાડની ફરિયાદોને પગલે 15 મતદાન મથકો પર ફરી મતદાન (Repolling) કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે સવારે 7 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે, જે…

· 2 min read

ભરૂચમાં ચોંકાવનારી ઘટના : 15 વર્ષીય સગીરા ગર્ભવતી નીકળી, પ્રેમના બહાને દુષ્કર્મનો કેસ નોંધાયો

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થતાં પરિવાર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. આ મામલે દહેજ પોલીસ મથકમાં ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન થયો ખુલાસો…

· 2 min read

ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ

મુંબઈના ઉપનગરીય વિસ્તાર મીરા રોડમાં 27 એપ્રિલ, 2026ના રોજ બનેલી છરીબાજીની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. 31 વર્ષીય ઝૈબ ઝુબૈર અંસારીએ એક નિર્માણાધીન સાઇટ પર બે સુરક્ષા ગાર્ડ પર તેમનો ધર્મ પૂછીને હુમલો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું…

· 3 min read

મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ

જો તમારા મોબાઇલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર National Disaster Management Authority (NDMA)નો મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશભરમાં નવી ‘Cell Broadcast Alert’ સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી છે, જે આપત્તિ સમયે લોકોને…

· 2 min read

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની ફેક પત્રિકા વાયરલ, AAP નેતા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નામે એક કથિત આદેશ વાયરલ થયો હતો, જેમાં પેટ્રોલના ભાવમાં ₹10 અને ડીઝલમાં ₹12.50ના વધારાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પત્રિકા Suratના આમ આદમી પાર્ટીના નેતા રવિ કાતલિયા દ્વારા શેર થતાં…

· 2 min read