Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 24°C

india news

2,684 stories

પંજાબ વિધાનસભામાં હોબાળો : CM ભગવંત માન પર દારૂ પીધાનો આરોપ, તમામ MLAના આલ્કોહોલ ટેસ્ટની માંગ

પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ભારે રાજકીય હોબાળો સર્જાયો છે. સત્ર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપ લગાવ્યો કે તેઓ દારૂના નશામાં વિધાનસભામાં હાજર થયા હતા. આ આરોપો બાદ સત્રનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. વિપક્ષની માંગ: તમામ…

· 2 min read

નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ

નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડાપ્રધાનથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીની સંપત્તિની વિગતવાર તપાસ કરશે. પંચની રચના…

· 2 min read

જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ્પર્શી દ્રશ્ય પણ સામે આવ્યું છે. માતા-પુત્રનો કરુણ અંત: અંતિમ ક્ષણ સુધી મમતા…

· 2 min read

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?

2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ  હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર તેનું સીધું નિયંત્રણ નથી. આ માર્ગ છે…

· 4 min read

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ લોકો સુધી શુભેચ્છાઓ પહોંચાડી હતી.…

· 3 min read

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તેમનાં ભાવનગર કાર્યાલય પર ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિત…

· 1 min read

માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય ૩૦મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા હોવાનું જણાવ્યું. માંગલધામ ભગુડામાં મંગળવારે પરમ્ ઉત્સવ અને માંગલ…

· 3 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ એકતરફી વિજય મેળવી રાજકીય દબદબો જમાવ્યો છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે માત્ર જીત જ નહીં પરંતુ જંગી બહુમત સાથે સત્તા કબજે કરી છે. આ પરિણામો બાદ હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે 15માંથી…

· 2 min read

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ : ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત…

· 3 min read

જામિયામિલિયાના પરિસરમાં RSSનો ‘યુવા કુંભ’ કાર્યક્રમ : જામિયાયાના VCએ કહ્યું-તમામ ભારતીયોમાં મહાદેવનું DNA

દિલ્હીમાં સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયાના પરિસરમાં Rashtriya Swayamsevak Sangh (RSS) દ્વારા આયોજિત ‘યુવા કુંભ’ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મઝહર આસિફએ આપેલા નિવેદન બાદ રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ ઉદ્ભવી છે. ‘તમામ ભારતીયોમાં મહાદેવનું DNA’:…

· 2 min read