Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

india news

2,682 stories

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ પ્રોજેક્ટનો મજબૂત બચાવ કર્યો છે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટ વિશે અનેક ગેરસમજો…

· 4 min read

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો

ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા જાનહાનિના બનાવોને રોકવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મહિનાની વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 1 મેથી 31 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં આ…

· 4 min read

રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ક્લીન સ્વીપ નોંધાવ્યો છે. ભાજપના ચારેય ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર…

· 4 min read

ઓમાનની ખાડીમાં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો : ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને દરિયાઈ સુરક્ષા અંગેની ચિંતાઓ વચ્ચે ઓમાનની ખાડી (Gulf of Oman)માં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. પશ્ચિમ આફ્રિકન દેશ Guinea-Bissauનો ધ્વજ ધરાવતા એક ઓઈલ ટેન્કર પર ગુરુવારે હુમલો થયો હોવાનું જાણવા…

· 4 min read

અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટનો મોટો આદેશ : CID સમક્ષ હાજર થવું પડશે, પરંતુ 3 અઠવાડિયા સુધી ધરપકડ નહીં

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલા ફેક સિગ્નેચર કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ Abhishek Banerjeeને કલકત્તા હાઇકોર્ટ તરફથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઇકોર્ટે તેમને CID સમક્ષ પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપ્યો છે, પરંતુ સાથે જ આગામી ત્રણ…

· 4 min read

સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા

સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે મીડિયા સમક્ષ આવીને પાલિકાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે…

· 4 min read

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી

ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલું સંભાળ, પરિવારની દેખરેખ અને દૈનિક સેવાઓનું આર્થિક મૂલ્ય છે અને તેને અવગણવામાં…

· 4 min read

ઓમાન નજીક દરિયામાં દુર્ઘટના : કમર્શિયલ જહાજ પર હુમલા બાદ 2 ભારતીય નાવિકોના મોત, એક ગુમ

ઓમાનના સોહાર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ દૂર ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં એક કમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેત્તેબેલો’ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે.…

· 4 min read

કેન્દ્ર સરકારનો નિર્ણય : E22થી E30 પેટ્રોલ પર નહીં વસૂલાય એક્સાઈઝ ડ્યુટી

કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાના પ્રભાવવાળો નિર્ણય જાહેર કર્યો છે. 10 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર હવે E22, E25, E27 અને E30 જેવા ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ…

· 4 min read

કૈલાશ માનસરોવર યાત્રા પર ચીનનો મોટો નિર્ણય, ભારતીય શ્રદ્ધાળુઓ માટે વધ્યાં અવરોધ

હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ચીનના પ્રશાસન દ્વારા ભારતીય યાત્રાળુઓને પરમિટ અને વિઝા મંજૂરી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓ સામે આવ્યા છે, જેના…

· 4 min read