ભારતની ચાલુ ખાતાની ખોટ ઘટીને 1%થી પણ ઓછી થઈ
ભારતીના આર્થિક મોરચે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશની ચાલુ ખાતાની ખોટ ઘટવાની ધારણા છે. વેપારના મોરચે સુધારા અને ખાસ કરીને નિકાસમાં વધારો થતાં દેશને તેની ચાલુ ખાતાની ખોટ ઘટાડવામાં મ?...
સેનાના 120 વિમાનોએ દુનિયાને બતાવી ભારતની તાકાત, 50 ટન બોમ્બ વરસાવ્યા
પશ્ચિમ રાજસ્થાનના રણ મેદાનોને અડીને આવેલી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત પોખરણ જેસલમેર ફાયરિંગ રેન્જમાં ભારતીય વાયુસેના દ્વારા વાયુ શક્તિ-24 કવાયતનું આયોજન કરવામાં આવ્યું હત?...
ભારતમાં ૨૦૧૯ પછી લોકશાહીનું સ્તર ઊંચું ગયુંઃ ચીન-પાક.માં ઘટયું
લોકશાહી સૂચકાંકમાં પાકિસ્તાન ખૂબ જ પાછળ સરકીને સરમુખત્યાર શાસનની કક્ષામાં પહોંચી ગયું છે. લોકશાહી સૂચકાંકમાં ચીન તો પાકિસ્તાન કરતાં પણ પાછલા ક્રમે પહોંચી ગયું છે. સૂચકાંક યાદીમાં સામેલ ૧?...
વધુ એક સૌથી હાઇટેક સેટેલાઇટ INSAT-3DS કરાયું લોન્ચ, ભારતને પહોંચાડશે આ મહત્વની માહિતી
ISRO એ તેનો સૌથી હાઇટેક વેધર સેટેલાઇટ Insat-3DS લોન્ચ કર્યો. INSAT-3DS ને જીઓસિંક્રોનસ લોંચ વ્હીકલ (GSLV) થી લોન્ચ કરવામાં આવ્યું છે. ISRO દ્વારા શનિવારે (17 ફેબ્રુઆરી 2024) સાંજે 5.35 વાગ્યે INSAT-3DS લોન્ચ કરવામાં આવ્યું હ...
ભારતથી એક લાખ મજૂરો તાઈવાન જશેઃ એમઓયુ પર હસ્તાક્ષર થયાં
ભારત અને તાઈવાને તાઈપેઈમાં મજૂરોની અછત દૂર કરવાના પ્રયાસોમાં ભારતીય પ્રવાસી શ્રમિકોને દ્વીપ પર મોકલવા માટે શુક્રવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તાઇવાન સેમીકન્ડક્ટરના ઉત્પાદન માટે જા?...
ચાલબાજ ચીન સામે LAC પર ભારતની વધી તાકાત, સેનાને મળી ઘાતક ‘સિગ સૌર’ રાઈફલ
ચીને જૂન 2020માં લદ્દાખમાં થયેલી હિંસક ઝડપ અને ડિસેમ્બર 2022માં અરૂણાચલ પ્રદેશના ત્યાંસેમાં થયેલી ઝડપ અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ બદલવાના પ્રયત્ન કર્યા હતા. ચીનની આ તાકાત જોઈને ભારતે ?...
અમેરિકામાં વધી રહ્યો છે ભારતીયોનો દબદબો, હવે આ મહિલા સંભાળશે ન્યૂયોર્કની મહત્વની જવાબદારી
અમેરિકામાં ભારતીયોની વસ્તી મોટી સંખ્યામાં છે. ભારતીય લોકો અને ભારતીય મૂળના લોકો હવે અમેરિકાની સરકારની વ્યવસ્થા, સ્થાનિક તંત્રનો પણ ભાગ બની રહ્યા છે. ત્યારે અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની મ...
બ્રિટન અને જાપાન મંદીમાં ફસાયા, જર્મની વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર, ભારતની કેવી છે સ્થિતિ?
દુનિયાના અનેક દેશોના અર્થતંત્ર ડગમગી ગયા છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ જાપાન મંદીની લપેટમાં આવી ગયો છે. જોકે તેની સાથે સાથે બ્રિટનની હાલત પણ દયનીય થઈ ગઈ છે અને બંને દેશો ભા...
NRI લોકોને મોટી રાહત: ભારતમાં TAX ભરવા અંગે કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ભારતમાંથી ઘણી મોટી સંખ્યામાં નાગરિકો દર વર્ષે વિદેશ ફરવા જતા હોય છે, ભણવા જતા હોય છે અથવા તો નોકરી કરવા જતા હોય છે. આમાં સૌથી મોટી સંખ્યા વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓ અને કમાવા જતા ભારતીયોની ?...
બે દીકરા અને પતિના મોત બાદ ડિપ્રેશનમાં હતી, પછી મેં…’, રાષ્ટ્રપતિએ પોતાના દુઃખના દિવસોની કરી વાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના દુઃખના દિવસો યાદ કર્યા છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું કે, યોગ, આધ્યાત્મિકતા અને ધ્યાને તેમની ખૂબ જ મદદ કરી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે ચર્ચા દ?...