દોઢ કલાકનું અંતર હવે ફક્ત 7 મિનિટમાં કપાશે, આવી રહી છે એર ટેક્સી, જાણો કેટલો ખર્ચ થશે
ભારતમાં ૨૦૨૬ સુધીમાં પહેલી ઈલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ થઈ શકે છે. ભારતીય એરલાઈન્સ ઈન્ડિગોની કંપની ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ અને અમેરિકાની આર્ચર એવિએશને દેશભરમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવા?...
એલન મસ્કની યાત્રા મુલતવી, આવતીકાલે ભારત નહીં આવે ટેસ્લાના માલિક
ટેસ્લાના CEO એલન મસ્કની ભારત મુલાકાતને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. મસ્ક 21-22 એપ્રિલે ભારતમાં આવે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન તે?...
શું UNSCમાં ભારતને મળશે સ્થાયી સદસ્યતા? મસ્કના સમર્થન બાદ હવે અમેરિકા પણ ભારતના સપોર્ટમાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવવાનો ભારતનો દાવો વધુ મજબૂત બન્યો છે. વાત જાણે એમ છે કે, ટેસ્લાના ચીફ એલન મસ્કે થોડા મહિના પહેલા UNSCમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હત...
ચીનનો મુકાબલો કરવા ભારત તૈયાર છે યુ.એસ. જાસૂસી વિભાગે સંસદની સમિતિને કહ્યું
ભારતીય સૈન્ય ઝડપભેર આધુનિક બની રહ્યું છે અને ચીનનો સામનો કરવા માટે તેણે મહત્વનાં પગલા ઉઠાવવા શરૂ કરી દીધા છે તેમ અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા જ...
ટેસ્લાની સાથે સાથે એલોન મસ્ક ભારતને આપશે આ ગિફ્ટ, વાંચો સંપૂર્ણ વિગત
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ ટેક ટાયકૂન અને ટેસ્લાના માલિક એલોન મસ્ક આવતા સપ્તાહે ભારતની મુલાકાતે આવવાના છે. ઈલોન મસ્કની ભારતની પ્રથમ મુલાકાત ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ સાબિત થવા ?...
ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે ઈઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝ અને ઈરાની વિદેશ મં?...
2014 બાદ આતંકવાદ સામે લડવા માટે ભારતની વ્યૂહરચના કેટલી બદલાઈ? વિદેશ મંત્રીએ ગણાવી સિદ્ધિઓ
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયશંકરે કહ્યું કે, 2014થી દેશની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આ આતંકવાદ સામે લડવાનો માર્ગ છે. જયશંકર એક કાર...
ભવિષ્ય જોવું હોય તો ભારત આવો : અમેરિકાનું વલણ એકાએક બદલાઈ ગયું : સારા સંબંધોની વકીલાત પણ કરી
થોડા દિવસોથી ભારત અને અમેરિકા વચ્ચે કડવાશ વ્યાપી હતી. કેજરીવાલ અને કોંગ્રેસનાં ફ્રીઝ ખાતાઓ અંગે અમેરિકાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. અમેરિકાએ કહ્યું કે, ૨૦૨૪ની ચૂંટણી પહેલા વિપક્ષના નેતાઓ અને પા?...
‘ચીનની સાથે સંબંધ મહત્વપૂર્ણ, પરંતુ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર’, વડાપ્રધાન મોદીનું સૂચક નિવેદન
આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂ?...
દુનિયાનું ભવિષ્ય જોવું હોય તો ભારત આવો, અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીના બદલાયા સૂર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડમાં થયેલી ધરપકડ બાદ ભારત સ્થિત અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતને લોકશાહીના મૂલ્યો અને ન્યાયિક પ્રક્રિયા પર જ્ઞાન આપ્યું હતું. અ્...