26/11 મુંબઈ હુમલાના હાફિઝ સઈદ-લકવી સહિત 6 પાકિસ્તાની આરોપીઓ પર ભારતમાં ચાલશે ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’, જાણો BNSS કલમ 356 શું છે?
મુંબઈના 26/11 આતંકી હુમલાને લગભગ 18 વર્ષ થવા આવ્યા છે, પરંતુ હુમલાના કાવતરામાં આરોપી બનાવાયેલા પાકિસ્તાન સ્થિત મુખ્ય હેન્ડલર્સ હજુ સુધી ભારતીય કોર્ટ સમક્ષ હાજર થયા નથી. હવે આ લાંબા સમયથી અટવાયે?...
સાબરકાંઠા કોંગ્રેસના નવા કાર્યાલયમાં સત્યનારાયણ કથા રખાતા મુસ્લિમ અગ્રણીઓને બળતરા, જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ
સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા મોતીપુરા ખાતે મંગળવાર, 18 ઑગસ્ટ 2026ના રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે...
દિલ્હી જળ બોર્ડ STP ટેન્ડર કેસમાં સત્યેન્દ્ર જૈન સહિત 6ની ધરપકડ, ACBનો ₹1.52 કરોડની મની ટ્રેઇલનો દાવો
દિલ્હી જળ બોર્ડ (DJB)ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના અપગ્રેડેશન અને ક્ષમતા વધારવાના ટેન્ડરોમાં થયેલી કથિત ગેરરીતિઓના મામલે દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. આમ ...
J&Kમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની હાજરીનો વ્યાપ વધ્યો : 16 જિલ્લાઓમાં 8,160 લોકો નોંધાયા, સુરક્ષા એજન્સીઓ સતર્ક
જમ્મુ-કાશ્મીરમાં નોંધાયેલા રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોની કુલ સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ મોટો ઉછાળો નોંધાયો નથી, પરંતુ તેમની ભૌગોલિક હાજરીનો વિસ્તાર નોંધપાત્ર રીતે વધ્ય?...
રાજકોટ-મોરબીમાં ઇન્કમટેક્સના મેગા દરોડા, વિદેશી રોકાણ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પર ITની નજર
રાજકોટ અને મોરબી શહેરમાં આજે સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં 7 સ્થળો અને મોરબીમાં 4 સ્થળો મળીને કુલ 11 સ્થળોએ આયકર વિભાગની અલગ-અલગ ટીમોએ...
સોમનાથ મંદિર નજીક મોડી રાત્રે મેગા ડિમોલિશન: મસ્જિદ સહિત દુકાનો-મકાન પર ફર્યું બુલડોઝર, કોરિડોર પ્રોજેક્ટ માટે કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા મોડી રાત્રે મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલેક્ટર તંત...
Tarun Tejpal Rape Case: 10 વર્ષની સજાથી અસંતુષ્ટ ગોવા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી, આજીવન કેદની કરી માંગ
તહેલકા મેગેઝિનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલના 2013ના રેપ કેસમાં હવે નવો કાનૂની વળાંક આવ્યો છે. ગોવા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચ દ્વારા તેજપાલને ફ...
ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર
ખેડા કલેકટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમીટી (DRSC)ની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓગષ્ટ-૨૦૨૬ રોડ સેફટી બાબતો પર મહત્વની ચર્ચા?...
AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’
પંજાબના ફિરોઝપુરમાં 15 ઑગસ્ટે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની એક ઝાંખીને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં પાંચ વૃદ્ધોને ઘૂંટણ બદલવાની...
CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, ‘ભીડ હિંસક બન્યા બાદ જ બળપ્રયોગ કરવો પડ્યો’ : દિલ્હી પોલીસ
20 જુલાઈના CJP પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં પોતાનો વિગતવાર પક્ષ રજૂ કર્યો છે. પોલીસનું કહેવું છે કે આશરે 30 હજાર લોકોની ભીડે કોઈ મંજૂરી વ?...