વિશ્વનો પ્રથમ Exit Poll ક્યારે આવ્યો હતો, ભારતમાં ક્યારથી થઈ શરૂઆત; જાણો રસપ્રદ માહિતી
આજકાલ લોકોને ચૂંટણીના તબક્કા અને ચૂંટણીના મતદાન-ટકાવારી કરતા ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલમાં વધુ રસ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં લોકશાહીના મહાપર્વ 2024ની લોકસભાની ચૂંટણી હાલ અંતિમ તબ?...
છેલ્લા તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહનો સૌથી મોટો ઈન્ટરવ્યૂ, જાણો કઇ મહત્વની વાતો કહી
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષો પર જોરદાર કટાક્ષ કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે કેવી રીતે 6 તબક્કાની ચૂંટણી બાદ ભાજપ પાસે બહુમતી છે. તેમણે ભ્રષ્ટા...
આગામી મહિને લંડનમાં યોજાશે IGF, ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર થવાની સંભાવના
લંડનમાં વાર્ષિક ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) આગામી મહિને બંને દેશોની સામાન્ય ચૂંટણીઓ વચ્ચે સેતુ બનેલા યુકે ભારત વ્યૂહાત્મક સંબંધો પર પ્રકાશ પાડવા માટે તૈયાર છે, જેમાં વરિષ્ઠ મંત્રીઓ, ઉદ્યોગસાહસ...
શું 10 વર્ષ જૂનું થઇ ગયું છે તમારુ આધાર કાર્ડ? UIDAI એ આપ્યું મોટુ અપડેટ
આધાર આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ વિના તમે ભાગ્યે જ કોઈ યોજનાનો લાભ મેળવી શકો છો. કોઈપણ સરકારી કામ માટે તે જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમને યાદ ન હોય કે તમારા આધાર કાર્ડ સ...
Akshay Kumar એ ભારતમાં પહેલી વાર કર્યું મતદાન, ચહેરા પર છલકી ખુશી, જાણો અત્યાર સુધી વોટ કેમ નહોતા આપી શક્યા
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ગણતરી લોકોના ફેવરિટ એક્ટર્સમાં થાય છે. તે દેશના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા અભિનેતાઓમાંના એક છે. દેશભક્તિ પર ફિલ્મો બનાવો, પરંતુ અભિનેતા હજુ સુધી પોતાનો મત આપી શક્ય?...
ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે જ્યારે આપણા બાળકો ગટરમાં પડી જાય છે : પાક. સાંસદનો આક્રોશ
ધી મુત્તાહીદા કૌમી મુવમેન્ટ-પાકિસ્તાન (એમક્યુએમ-પી)ના નેતા, સૈયદ મુસ્તફા કમાલે પોતાનો આક્રોશ ઠાલવતાં પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદમાં કહ્યું હતું કે ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે, જ્યારે આપ?...
‘ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણે ત્યાં ખુલ્લી ગટર…’ પાકિસ્તાનના સાંસદે દેશને અરીસો બતાવ્યો
પાકિસ્તાનની ખરાબ હાલતથી દરેક વ્યક્તિ વાકેફ છે. સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારે હવે પોતાની તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય લીધો છે. બીજી ?...
હવે દુબઇ જવું અને રહેવું બનશે સાવ સરળ! UAE અને ભારત વચ્ચે થવા જઇ રહ્યો છે આ મોટો કરાર
દુબઈ જઈને ત્યાં નોકરી કરવા અને રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબરી છે. હવે સંયુક્ત અરબ અમીરાત જવું, રહેવુ અને વેપાર કરવું વધારે સરળ થઈ જશે. તેના માટે ભારત અને UAEની વચ્ચે લોકોનો સંપર્ક વધ?...
મિલિટરી પ્લેન તો છે પણ ઉડાવતા નથી આવડતું, ભારતના સૈનિકો પરત ફરતાં જ માલદિવ્સ પસ્તાયું
ભારતીય સૈનિકોની વાપસીના થોડા દિવસો બાદ માલદિવ્સે એ વાત સ્વીકારી છે કે, તેમના સૈનિકો પાસે ભારત દ્વારા આપવામાં આવેલા ત્રણ વિમાનોને ઉડાવવાની ક્ષમતા નથી. રવિવારે સ્થાનિક મીડિયામાં દ્વિપ દેશન?...
આવું કરવાથી લોકો પર નકારાત્મક અસર પડશે: ખડગે પર કેમ ભડક્યું ચૂંટણી પંચ?
ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરા શબ્દોમાં લખેલા પત્રમાં ચૂંટણી પ્રક્રિયાની અખંડતા પર સવાલ ઉઠાવનાર તેમના તાજેતરના નિવેદન પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. લ?...