કયા દેશમાં મળે છે સૌથી સ્વચ્છ પીવાનું પાણી, કયા ક્રમે છે ભારત?
દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય પાણીના સંરક્ષણ અને તેની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ દિવસની ઉજવણી 1993માં શરૂ થઈ હતી અને ત્યારથી દર વર્ષે અલગ થીમ સ?...
ચીનની દાદાગીરી રોકવા ભારતને ‘સ્કવૉડ’માં સામેલ થવા આમંત્રણ, અમેરિકા-જાપાન જેવા દિગ્ગજો છે સામેલ
દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ ચીનની આક્રમક નીતિઓનો સામનો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સે હવે ભારતને અપીલ કરી છે કે ભારત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે રચાયેલા ઉભરતા સ?...
સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે, જે ભારત માટે ગૌરવની વાત છે. PM મોદીએ પત્રમાં લખ્યું કે "તમે માઈલો દૂર હોવા છતાં અમારા હૃદયની નજીક છો." સુ?...
ચૂંટણી પંચે કર્યો મહત્વનો નિર્ણય, PAN પછી હવે મતદાર ID ને પણ આધાર સાથે લિંક કરવામાં આવશે
આધાર અને મતદાર ID (EPIC) ને લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દિલ્હીમાં મંગળવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં, દેશના ચૂંટણી પંચે બંનેને જોડવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં એક નિવેદનમાં ચૂંટણી પંચ?...
PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર, કહ્યું- ‘140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ’
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે ધરતી પર પરત ફરવાના છે. વિલિયમ્સ, વિલમોર અવકાશ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહ્યા બાદ ...
અયોધ્યા રામમંદિર માટે અત્યાર સુધી 2150 કરોડ ખર્ચાયા, સરકારને ટેક્સરૂપે 4 અબજની આવક
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર 96 ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન સુધી મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમા?...
PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ
પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ?...
ભારતનો GDP આગામી વર્ષે 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતાઃ મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વધવાનો અંદાજ છે...
‘ટેરિફ વોર’ વચ્ચે અમેરિકાના ઉપપ્રમુખ ભારતની મુલાકાત લે તેવી શક્યતા, જાણો કયા મુદ્દે થશે ચર્ચા
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ અને પત્ની ઉષા વેન્સ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. ફેબ્રુઆરીમાં ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત લીધા બાદ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વેન્સની આ બી...
આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
દિલ્હીની રેખા ગુપ્તા સરકારની કેબિનેટ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે (8 માર્ચ) મળનારી બેઠકમાં આ યોજનાના માપદંડો નક્કી કરવામાં આવી શકે છે. દર?...