પહેલીવાર દેશની બહાર થશે IPLનું ઓક્શન, 19 ડિસેમ્બરે દુબઈમાં થશે આયોજિત
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024 ઓ...
ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો
દર પાંચ વર્ષ બાદ સરકાર બદલી નાખવાનો રાજસ્થાનનો ત્રણ દાયકા જૂનો રિવાજ ફરી યથાવત રહ્યો છે. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી હટાવી આગામી પાંચ વર્ષ માટે કમાન ભારતીય જનતા પાર્ટીને સોંપી ?...
‘ભારતને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે’- ભાજપની જીત પર અશ્વિની વૈષ્ણવે પીએમને આપ્યો શ્રેય
ચાર વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધુ છે. ત્યારે આ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્યપ્રદેશ, રાજસ્થાન ?...
ગાઝામાં મુસ્લિમોના મોતથી પરેશાન વ્યક્તિનો એફિલ ટાવર પાસે પર્યટકો પર હુમલો, એકનુ મોત અને બે ઘાયલ
ફ્રાંસના પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પર્યટકો પર કરેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને બીજી બે વ્યક્તિ ઘાયલ થઈ છે. ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડારમેનિને ...
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત
અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ?...
રાજસ્થાનમાં ભાજપ બનાવશે ‘યોગી’ સરકાર, મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર બાલકનાથ, જાણો તેના વિશે
રાજસ્થાન વિધાનસભા ચુંટણી 2023માં બીજેપીએ તેના સાત સાંસદને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં સાંસદ મહંત બાબા બાલકનાથ યોગીનું નામ પણ સામેલ છે. તેઓ તિજારા વિધાનસભા સીટ પરથી તેમની જીત થઇ છે. તેમની...
અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો
મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશ?...
રાજસ્થાનના રાજકારણમાં પરિવર્તનની લહેર યથાવત, જાદુગર ગાયબ તો કમળ ફરી પુરબહારે ખિલ્યુ, વાંચો રાજસ્થાનનું રાજકીય સમીકરણ
આજે ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણીનું પરિણામ છે. જેમાં મતગણતરીમાં સ્પષ્ટ પણે રાજસ્થાનમાં કોની સત્તા આવશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. ?...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 ,અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી ખતમ ! જાણો તેમના પછી કોણ ?
રાજસ્થાનમાં આજે વિધાનસભાની 2023ની ચૂંટણીનું પરિણામ આવ્યુ છે. જેમાં રાજસ્થાનના જાણીતા કોંગ્રેસના પ્રખ્યાત નેતા અશોક ગેહલોતનું રાજકીય કારકિર્દી ખતમ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત ...
વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. ...