આજથી વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023 શરૂ, વડાપ્રધાન મોદીએ કર્યુ ઉદ્ઘાટન, 200થી વધારે શેફે લીધો છે ભાગ
ખાવા પીવાના શોખીનો માટે દેશની રાજધાની દિલ્હીમાં આજથી વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ધટાન વડાપ્રધાન મોદીએ કર્યુ છે. ખાવા-પીવાના શોખીનો આગામી 3 દિવસ સુધી દિલ્હ?...
પાકિસ્તાનમાં હવે પ્રદૂષણનો કહેર, લાહોર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર, સરકારે ઈમરજન્સી લગાવી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી છે. કારણકે આ રાજ્યના મુખ્ય શહેર લાહોરની હવામાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ચુકયુ છે . પંજાબ હાઈકોર્ટે કરે?...
રશિયાએ ભારતીયો માટે શરૂ કરી આ ખાસ સુવિધા, ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે ફાયદો
રશિયાની સરકારે પોતાની નાણાકીય સંસ્થાનોમાં ભારતીયોને બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોમાં છુટછાટ આપી છે. રશિયન સરકારના આ નિર્ણય બાદ ભારતીયો સરળતાથી રશિયામાં બેન્ક એકાઉન્ટ ખોલી શકશે. તેનો ફાયદો ...
‘5 રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, INDIA ગઠબંધન તરફ તો ધ્યાન આપો’ કોંગ્રેસથી નારાજ થયા નીતીશ?
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે INDIA ગઠબંધન પર મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ સામે નિશાન તાક્યું હતું. નીતીશ કુમારે કહ્યું કે પટનામાં યોજાયેલી બેઠકમાં INDIA ગઠબંધનની રચના થઈ હત?...
રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ દેશના પૂર્વ પ્રેસિડેન્ટને આજીવન મળતી રહે છે આ સુવિધાઓ
ભારતના રાષ્ટ્રપતિનું પદ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. વર્તમાન સમયમાં દ્રૌપદી મુર્મૂ ભારતના રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ છે. આ પદ પર બેઠનારા તેઓ બીજા મહિલા છે. આ અગા?...
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરે?...
ઓક્ટોબરમાં GST કલેકશન 1.70 લાખ કરોડને પાર, ફરી સર્જાયો રેકોર્ડ
ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ 70 હજાર કરોડના આંકડાને પર કર્યું છે. નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું ગૂડ્સ એન્ડ સર્વિસ કલેક્શન થયું છે. આવ?...
2030 સુધીમાં જર્મની-જાપાનને પાછળ છોડશે ભારત, 2047 સુધીમાં હશે વિકસિત દેશ : નીતિ આયોગ
ભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી ભારતને એક વિકસ...
હવે ઈઝરાયલની જેમ ભારત પણ તૈયાર કરશે ‘દેશી આયરન ડોમ’, દુશ્મનોને હવામાં જ ઠાર કરી દેશે, જાણો શું છે નવો પ્રોજેક્ટ
ભારત તેના બે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની નાપાક યોજનાઓથી ચિંતિત છે. આ જ કારણ છે કે ભારત પોતાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે. પહેલા રશિયા અને યુક્રેન વચ્...
આંધ્રપ્રદેશ રેલવે દુર્ઘટના માનવસર્જિત ભૂલનું પરિણામ! વિપક્ષ કેન્દ્ર સરકાર સામે લાલઘૂમ, મૃતકાંક 13 થયો
એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે. તેમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તે?...