CJPના સમર્થનમાં ઉતરી ગ્રેટા થનબર્ગ, SFI UKના મંચ પરથી ભારત વિરોધી નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ
26 જુલાઈએ લંડનમાં યોજાયેલા સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) UKના એક કાર્યક્રમમાં સ્વીડિશ પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે CJPના નેતૃત્વ હેઠળ ચાલેલા આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું. કાર્યક્રમ ?...
સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૮૧ સ્થળોએ; જ્યારે ગુજરાતમાં અમદાવાદ ,વડોદરા અને સુરતમાં ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ !
ગુજરાત - ‘અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ભારતીયોને ઓછી-વત્તી માત્રામાં ભોગવવી પડી રહી છે. ભારતમાં આતંકવાદ, નક્સલવાદ, ‘લવ જેહાદ’, ‘લેંડ જેહાદ’, ધર્માંતરણ, ગૌહત્યા ઇત્યાદિે સમસ્યાઓમાં હવે ‘કોર્?...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ : મુંબઈથી અમદાવાદ 2 કલાક 7 મિનિટમાં, 21 કિમી ટનલથી 12 સ્ટેશન સુધી જાણો કેટલું કામ પૂર્ણ થયું
ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવી રહેલી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. દેશના બે મોટા આર્થિક અને ઔદ્યોગિક ?...
કામરેજમાં પ્લોટના નામે ₹1.56 કરોડની છેતરપિંડીનો આરોપ, અમદાવાદની પતંગ હોટેલના માલિકની ધરપકડ
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટ આપવાના નામે નાગરિકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરવાના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદની જાણીતી પ?...
કંડલા પોર્ટે એક જ દિવસમાં 7.83 લાખ MT કાર્ગો હેન્ડલ કરી પોતાનો નેશનલ રેકોર્ડ તોડ્યો
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા દીનદયાલ પોર્ટ ઓથોરિટી—DPA, કંડલાએ દેશના પોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચ્યો છે. પોર્ટે 26 જુલાઈ 2026ના રોજ માત્ર 24 કલાકમાં કુલ 7,83,816 મેટ્રિક ટન કાર્ગોનુ...
Paper Leak Bill 2026 : પેપર લીકમાં 10 વર્ષની જેલ, ₹50 લાખ દંડ; જાણો નવા કાયદાની મોટી જોગવાઈઓ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત એક્ઝામ ફ્રોડ સામે કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિ?...
અમદાવાદ પ્લેન ક્રેશ કેસ : AAIBનો તપાસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ચાર સિમ્યુલેશન ટેસ્ટ પૂર્ણ
અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા ફ્લાઇટ AI-171ની ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી છે. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વે?...
ભાવનગરના રૂપાવટી ગામમાં હિંદુ સ્મશાન પાસે મૃતદેહ દફનાવતાં વિવાદ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્રએ ખસેડ્યો
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વિવાદિત જમીન પર દફનાવવામાં આવેલા એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને આખરે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા મૂળ કબ્રસ્તાનમાં ખ?...
કાલોલમાં ગેરકાયદે કતલખાનાનો પર્દાફાશ, 13 ગૌવંશ બચાવાયા; 22 આરોપીઓ ઝડપાયા
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને કથિત રીતે ગેરકાયદે ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલી...
વિકાસના દાવા સામે ડોળાસાના ખેડૂતોનો આક્રોશ : અઢી વર્ષથી સર્વિસ રોડ વિના જીવના જોખમે અવરજવર, મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં ઉકેલ નહીં
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામની બાજુમાંથી પસાર થતા નવા બાયપાસ રોડને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો આ માર્ગ વિકાસની ગાથા ગાય છે, પરંતુ ?...