CM ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
ગુજરાતના મુખ્યમંત્રીએ ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ ...
MPના મુખ્યમંત્રીને અમિતાભે બદનામ નથી કર્યા : સોની ટીવીએ એક નિવેદન બહાર પાડ્યું, વાયરલ વીડિયોને નકલી ગણાવ્યો, ભાજપના નેતાએ ફરિયાદ કરી હતી
આ અંગે સોની ટીવીનું કહેવું છે કે બિગ બીએ શો દરમિયાન આવું કંઈ કહ્યું નથી. લોકોએ જે વીડિયો જોયો છે તે વાસ્તવિક નથી પણ મોર્ફ્ડ છે. નકલી વિડિયોમાં જોવામાં આવ્યું હતું કે અમિતાભે હોટ સીટ પર બેઠેલા...
‘ભારતને ફસાવવા ચીનના એજન્ટોએ કરી ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા’, બ્લોગરનો મોટો ખુલાસો
એક સ્વતંત્ર બ્લોગર જેનિફર જેંગે મોટો આરોપ મૂકતાં કહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી ના એજન્ટ સામેલ હતા. આ હત્યા બાદ ચીનનો ઉદ્દેશ?...
ઈઝરાયલે ભારતથી માગ્યું સમર્થન,સવા લાખ પેલેસ્ટિની ‘બેઘર’, USએ યુદ્ધજહાજ મોકલ્યાં,એરસ્ટ્રાઈક યથાવત્
ઈઝરાયલ અને ગાઝામાં સંચાલિત આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. મૃતકાંક બંને તરફ આકાશ આંબી રહ્યો છે ત્યારે હજુ પણ બંને તરફથી હુમલાની કાર્યવાહી ચાલુ જ છે. ઈઝર?...
ચક્રવાતી તોફાન સામે ઝઝમૂતાં તાઈવાનને ચીન ઘેરે છે વિમાનવાહક જહાજ સાથે ૩ યુદ્ધ જહાજોથી ઘેરો નાખ્યો
નવીદિલ્હી : ૧ ઓક્ટો. ૧૯૪૯ના દિવસે માઓનાં નેતૃત્વ નીચે ચીન સામ્યવાદીઓના શાસન નીચે આવ્યું તે સમયે દ.પૂ. ચીનનાં બંદર ફુચાઉ ઉપર રહેલા ડૉ.સોન-સાન-સેન અને ચ્યાંગ-કાઈ-શેફનાં નેતૃત્વ નીચેના પ્રજાસત્?...
એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ
એશિયન ગેમ્સ 2023 માં આજે ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પહેલા તીરંદાજીમાં ભારતના ઓજસે ભારતના જ અભિષેક વર્માને 149-147થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે બીજો ગોલ્ડ ભારતની મહિલા કબડ્ડી ટીમ?...
GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય,લિકર અને બાજરીમાંથી બનેલ પ્રોડક્ટ્સ પર ઘટશે ટેક્સ.
GST કાઉન્સિલની આજે 52મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં લિકરની કંપનીઓને GST મોરચે રાહત મળવાની આશા છે. ત્યારે બાજરીના ઉત્પાદનો પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આજે યોજાનાર બેઠકમાં ઘણા મોટ...
હોકીમાં ભારતે જાપાનને હરાવી 22મો ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિક માટે કર્યુ ક્વૉલિફાય
ભારતના ખેલાડીઓનું આ વખતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એવામાં એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે આજે ફાઈનલમાં જાપાનને હરાવી ગોલ્ડ મેડલ આપવ્યો છે. મેન્સ હોકીમાં ભાર?...
કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, બધાને મોકલ્યા સિંગાપુર
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાના (India Canada Row) રાજદ્વારી સંબંધો બગડી ગયા છે. ભારત દ્વારા અલ્ટીમેટમ આપ્યા બાદ કેનેડાએ તેના મોટાભાગના રાજદ્વારીઓને પરત બોલા?...
કેનેડાના કારણે ભારત અ્ને અમેરિકાના સબંધોમાં ખટાશ આવશે, અમેરિકન રાજદૂતે પોતાની સરકારને આપી ચેતવણી
કેનેડાનો આરોપ છે કે, ભારત દ્વારા નિજ્જરની હત્યા કરાવવામાં આવી રહી છે અને આ મુદ્દે બાઈડન સરકાર ભારત પર પણ દબાણ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાર્સેટીએ પોતાના દેશની સરકારને ...