ચીનના પૈસે પ્રોપગેન્ડા….પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા ‘પત્રકારો’નાં ઠેકાણાં પર દિલ્હી પોલીસની રેડ,
મંગળવારે (3 ઓક્ટોબર, 2023) સવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમોએ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક પત્રકારોનાં ઠેકાણે રેડ પાડી હતી. જાણકારી અનુસાર, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ વગેરે શહેરોમાં કુલ 30...
એશિયાડમાં આપણે સર્વશ્રેષ્ઠ દેખાવ ભણી… ભારતે 72 વર્ષમાં શૂટિંગમાં 58 ચન્દ્રક જીત્યા છે, તેમાંથી 22 આ વર્ષે
એશિયાઈ રમતોમાં ભારત ઇતિહાસ રચવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. આ ટૂર્નામેન્ટના નવ જ દિવસમાં ભારતે 60 ચન્દ્રક જીત્યા છે અને હજી 6 દિવસ બાકી છે. આ 6 દિવસમાં બોક્સિંગ, કુશ્તી, તીરંદાજી, એથ્લેટિક્સ જેવી ?...
આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, બંને ટીમોની પ્રથમ મેચ થઇ હતી રદ્દ
વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થવાની છે. હાલ વર્લ્ડ કપમાં ભાગ લેનારી 10 ટીમો વચ્ચે વોર્મઅપ મેચ રમાઈ રહી છે. આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે તિરુવનંતપુરમના મેદાનમાં બપોરે 2:00 વાગ્યાથી વોર્મઅપ મ?...
ભારતના ખાતામાં કુલ 60 મેડલ, અહીં મેડલ ટેબલની સ્થિતિ જુઓ
આજે, ક્રિકેટ સિવાય, ભારતીય ખેલાડીઓ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, હોકી, સ્ક્વોશ, તીરંદાજી, રોલર સ્કેટિંગ જેવી રમતોમાં પોતાનો પડકાર રજૂ કરી રહ્યા છે. ભારતે એશિયન ગેમ્સ ના પ્રથમ 9 દિવસમાં કુ?...
ભારતે કેનેડાને આપ્યો વધુ એક ઝટકો, ડઝનેક રાજદ્વારીઓને તાત્કાલિક દેશ છોડવાનો આપ્યો આદેશ
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માન...
અમેરિકન ઓઇલ 9 મહિનામાં 13 ટકા મોંઘુ થયું, જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલનો ભાવ ?
ચાલુ કેલેન્ડર વર્ષમાં ક્રુડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમતમાં 13 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ખાડી દેશોમાં ક્રુડ ઓઇલની કિંમતમાં લગભગ 13.5 ટકાનો ?...
હવે વડોદરાથી દિલ્હી બાય રોડ ફક્ત 10 કલાક જ દૂર, મુંબઈ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે ઉદઘાટન
દિલ્હીથી વડોદરા સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી ઝડપે દોડતી ટ્રેન તેની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરે છે પણ હવે બાય રોડ આ યાત્રા માત્ર 10 કલાકમાં પૂર્ણ થઇ જશે. જેનું...
ભારતીય ખેલાડીઓએ 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એશિયન ગેમ્સમાં પહેલીવાર એક દિવસમાં 15 મેડલ જીત્યા
Asian Games 2023 : એશિયન ગેમ્સ 2023માં ગઈકાલે ભારતના ખાતામાં 15 મેડલ આવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત એક દિવસમાં 15 મેડલ જીત્યા હતા. આમ ભારતીય ખેલાડીઓએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ એ...
પહેલા G 20 અને P 20 ના આયોજનના દમખમ પાછળ લાગ્યુ ભારત, દુનિયા જોશે ભારતની નવી સંસદ
G20ની મોટી સફળતા બાદ હવે દિલ્હીમાં P20 એટલે કે સંસદ-20ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 12-14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં G20 સમિટમાં ભાગ લઈ રહેલા તમામ દેશોની સંસદના સ્પીકર અને તેમની સાથે આવે?...
World Cup 2023 : વર્લ્ડ ચેમ્પિયન ટીમ બહાર,વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બનશે આવું
વનડે ક્રિકેટના વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભાગ નહીં લે. બે વાર વર્લ્ડ કપ વિજેતા બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાથી ચૂકી ગયું હતું. વેસ્ટ ઈ?...