બે દાયકા સુધી દર વર્ષે GDP 8 ટકા વધે તો ભારત 2047 સુધીમાં વિકસીત દેશ બને
૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના ધ્યેયને સિદ્ધ કરવો હશે તો ભારતે આગામી વીસ વર્ષ સુધી દર વર્ષે ૮થી ૯ ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરવાનો રહેશે. ચીનના વિકલ્પની ઊભી થયેલી માગથી ભારતને લા?...
G20ની સફળતા જોઈને પાકિસ્તાનીઓ થયા ખુશ, કહ્યું- ભારતે સાબિત કરી દીધું
રાજધાની દિલ્હીમાં G20ના સફળ આયોજન બાદ સમગ્ર વિશ્વમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં G20ની ચર્ચા થઈ રહી છે અને લોકો ભારત અને તેની ક્ષમતાના વખાણ કરી રહ્યા છે. જેઓ ભારતને નફરત કરતા પાકિ?...
G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ, જાણો ભારતને કેટલો થશે ફાયદો
નવી દિલ્હીમાં આયોજિત G-20ની 18મી સમિટમાં આફ્રિકન યુનિયન હવે આ મહત્વપૂર્ણ સમૂહનું કાયમી સભ્ય બની ગયું છે. જી-20ની અધ્યક્ષતા કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને તમામ સભ્યોએ મંજૂરી આપી દીધ?...
‘ભારત જેવો દેશ UNSCનો કાયમી સભ્ય બને તો અમને ગર્વ થશે’, તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનનું મોટું નિવેદન
તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council ) નો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એ?...
બંધારણના પ્રથમ ડ્રાફ્ટમાં ‘ભારત’ નામ જ નહોતું, જાણો કઈ રીતે ઉમેરાયું
દેશનું નામ બદલીને ભારત રાખવાની અટકળો ચાલી રહી છે અને વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જ્યારે ભાજપ સરકાર કહે છે કે આ અમારી સંસ્કૃતિનો એક ભાગ છે. ભારત અને ભારત વિશેની આ ચર્ચા નવી નથી. ભા...
ભારત-અમેરિકાએ ઉકેલી નાખ્યો વિશ્વ વ્યાપાર સંગઠનનો અંતિમ વિવાદ, જાણો શું હતો મામલો
G20 સમિટ પહેલા શુક્રવારે અમેરિકા અને ભારતે પોલ્ટ્રી પ્રોડક્ટ્સ પર વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં અંતિમ વિવાદનો ઉકેલ લાવી દીધો છે. અમેરિકી વેપાર પ્રતિનિધ કેથરિન તાઈએ શુક્રવારે ઘોષણા કરી હતી કે, અમ?...
4100 કરોડના ખર્ચ પર G-20 સમિટથી ભારતને શું મળશે
આખો દેશ G-20ની ઉજવણી કરી રહ્યો છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ બહાર આવી રહી છે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29 દેશોના નેતાઓ અને પ્રતિન...
શું ખરેખર દેશનું નામ બદલાયું? G-20 સમિટમાં વડાપ્રધાન મોદીની નેમ પ્લેટ પર લખ્યું BHARAT
દેશની રાજધાની દિલ્હીમાં હાલ બે દિવસ ચાલનારી G-20 શિખર સમ્મેલનનો આજથી પ્રારંભ થયો છે અને શરુઆતના સત્રમાં તમામ મહેમાનોનું સ્વાગત વડાપ્રધાને કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનની આગળ દેશના નામમા?...
ભારત દાયકામાં આર્થિક મહાસત્તા બનવા સક્ષમ : પૂર્વ પીએમ મનમોહન
રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક વ્યવસ્થામાં મચેલી ઉથલ-પાથલ વચ્ચે ભારતની સાવચેતીપૂર્વકની ચાલ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તમામ વૈશ્વિ...
જો બાઈડેનની યાત્રા પહેલા ભારતની અમેરિકાને ભેટ… આ 12 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ હટાવ્યો
ભારતે 2019માં અમેરિકાના લગભગ અડધા ડઝન ઉત્પાદનો પર લાદેલી વધારાની ડ્યુટી હટાવી દીધી છે. અમેરિકાએ ભારતના કેટલીક સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટો પર ટેરિફ વધારી હતી, જેના જવાબમાં ભારતે પણ વધારાન...