UPAનું નવું નામ INDIA, લોકસભામાં NDAને ટક્કર આપવા વિપક્ષ થયું એકજૂથ
બેંગલુરુમાં વિપક્ષી દળોની ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમના જૂથનું નામ ઈન્ડિયા રહેશે. કોંગ્રેસના નેતૃત્વમાં આ વિપક્ષી જૂથ અગાઉ યુપીએ તરીકે ઓળખાતું હતું. હવે આ તમામ વિ...
પુંછમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંચના સિંધરા વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આ આતંકીઓને ઠાર કર્યા હતા.ભારતીય સે...
ભારતીય શેરબજારો 8 ટકાની વૃદ્વિએ વૈશ્વિક સ્પર્ધામાં અન્ડરપરફોર્મર
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં ચાલુ વર્ષમાં થઈ રહેલી મોટાપાયે ખરીદીના સથવારે સેન્સેક્સ અને નિફટી અવિરત નવા વિક્રમો સજીૅ રહ્યા છે અને માર્ચ મહિનાની બોટમની સપ...
G 20ના પ્લેટફોર્મ પર ભારત-અમેરિકા આવ્યા એકસાથે, USએ કહ્યું- ભારત યુનાઇટેડ સ્ટેટ્સ નજીકના ભાગીદારો
ભારત આ વર્ષે G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. ગુજરાતના ગાંધીનગરમાં આને લગતી બેઠક ચાલી રહી છે. જ્યાં ભારત અને અમેરિકાના નાણા મંત્રીઓ સ્ટેજ શેર કરી રહ્યા છે. આ દરમિયાન ભારતના નાણા મંત્રી નિર્?...
ચંદ્રયાન-3ની પ્રથમ કક્ષા બદલાઈ, હવે પૃથ્વીથી આટલા અંતરે પહોંચ્યું, જાણો આગળની શું છે યોજના
ISRO એ ચંદ્રયાન-3નું પ્રથમ ઓર્બિટ મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એટલે કે તેની પ્રથમ કક્ષા બદલાઈ ગઈ છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની આજુબાજુ ઈંડાકાર ભ્રમણકક્ષામાં આગળ...
BCCIએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, IPLના આ સ્ટારને સોંપવામાં આવી કમાન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતા મહિને ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી છે. આ ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે T20 ફોર્મેટ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબ...
ભારતે રક્ષા ક્ષેત્રે કર્યો મોટો કરાર, ફ્રાન્સ પાસેથી 26 રાફેલ જેટ સહિત ત્રણ સ્કોર્પિયન સબમરીન ખરીદશે
ભારતે એક મોટા સંરક્ષણ સોદામાં ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને 3 સ્કોર્પિન ક્લાસની સબમરીન ખરીદી કરશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ કરારની મંજૂરી આપી દીધી છે. આ બાબતની માહિતી આપતા અધિકા?...
આ અહેવાલે વધાર્યું ચીનનું ટેન્શન, ભારત બન્યું વૈશ્વિક અર્થતંત્રનું ‘દિલ’!
થોડા વર્ષો પહેલા, ચીનને પોતાના પર ખૂબ ગર્વ હતો કે તે અમેરિકા પછી વિશ્વની સૌથી મોટી આર્થિક સુપર પાવર બની ગયું છે. વૈશ્વિક અર્થતંત્રનો શ્વાસ તેના વિના ચાલી શકે તેમ ન હતો. વિશ્વના પુરવઠાની નસ તેન...
અમેરિકાના વિઝા લેનારા લોકો માટે મોટા સમાચાર, US Embassy જતા પહેલા રાખજો આ ધ્યાન
ભારતમાં યુએસ એમ્બેસીએ (US Embassy) સોમવારે જાહેરાત કરી હતી કે તે વિઝા અરજી- એપોઈન્ટમેન્ટ બુકિંગ, કૉલ્સ અને ફી ચૂકવણીની પ્રક્રિયા માટે 12 જુલાઈથી 14 જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે. VFS ગ્લોબલ કે જે ભાર?...
ભારત 2075 સુધીમાં અમેરિકાને પાછળ છોડી બનશે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા: રીપોર્ટ
ભારતએ વિશ્વનો એવો દેશ છે જે હાલ ખુબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોપ-3 શક્તિશાળી દેશોમાં સામેલ થઈ જશે. એવામાં એક રીપોર્ટ સામે આવ્યો છે. વિ...