ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”
ભારતના એથલીટ અને પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને એક મોટું સન્માન મળ્યું છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના ઓનરરી રેન્ક એનાયત કરવામ?...
પાકિસ્તાન જેના પર ઉછળકૂદ કરી વિશ્વમાં આતંક ફેલાવે છે તે અણુ મથકોનો હવાલો IAEA લેઈ લેઃ રાજનાથસિંહ
જમ્મુ કાશ્મીરની મુલાકાત સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે શ્રીનગરના બદામીબાગ છાવણી ઉપર પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા પરંતુ ભારતે નિષ્ફળ બનાવી નાખેલા શેલનું નિરીક્ષણ કર્યું. સંરક્ષ?...
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આ વખતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ઓપરેશન સિંદૂર પછીની ઘાટીમાં તેમની હાજરીને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દ્વારા તેઓ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્ય...
શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો
ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકા...
ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ
ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ભારતે અગાઉ ચાર વર્ષમાં 52 જાસૂસી સેટેલાઇટ બનાવવાનો નિર્ણય લીધો હતો, જોકે હવ?...
PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ ?...
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
, જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આંતકવાદ વિરોધી એક વધુ મહત્ત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા દળોએ એક શીર્ષ આતંકવાદી કમાન્ડરને ઠાર માર્યો છે. અહીં સમગ્ર ઘટનાક્રમના મુખ?...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
ઓપરેશન સિંદૂરની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ વિરાટ કોહલીને સલામી આપી હતી. આ વાત પરથી એ સિદ્ધ થાય છે કે વિરાટ કોહલી કેટલો મહાન ખેલાડી છે. વાસ્તવમાં, સેનાના ડીજીએમઓ રાજીવ ઘાઈ મીડિયાને ઓપરે?...
DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ...
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...