તિરંગા સાથે ઉજવણી મામલે હાર્દિક પંડ્યા વિવાદમાં, પૂણેમાં FIRની માંગ
ભારતની ભવ્ય જીત બાદ ઉજવણી દરમિયાન તિરંગા સાથે કથિત અયોગ્ય વર્તન કરવાના આરોપમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝ?...
ભારત સાથે પંગો લેતાં બાંગ્લાદેશ ‘ક્લીન બોલ્ડ’, સ્કોટલેન્ડને મળ્યો ‘ફ્રી હિટ’ : ICCનો કડક આદેશ
ICCના કડક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. બ?...
રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, ટીમો દ્વારા રિલીઝ પ્લેયર્સની યાદી બહાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની મીની-હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. તેના પહેલાં તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધી પોતાની રિટેન્શન લિસ્ટ અને રિલીઝ લિસ્ટ જાહેર કરી દીધી હતી. આ વખતે કેટલી?...
ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ
ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એ?...
વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, ...
RCBએ વિકટ્રી પરેડમાં મૃત્યુ પામેલા ફેન્સ માટે વળતરની જાહેરાત કરી, પીડિતોને આ રીતે કરશે મદદ
4 જૂન, બુધવારે પહેલીવાર IPL જીત્યા બાદ RCBએ ઉજવણી કરવા માટે પોતાના શહેરમાં પરત ફર્યું હતું, પરંતુ આ ઉજવણી એક ભયાનક અકસ્માતમાં ફેરવાઈ ગઈ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડમાં કચડાઈને 11 નિર?...
વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભ?...
ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી, હેડ કોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ?...
ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બોલર જસપ્રીત બુમરાહે નિવૃત્તિને લઈને આપ્યું મોટું નિવેદન, હજારો ફેન્સ સામે કહી આ વાત
ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના સન્માન માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં વંદે માતરમ ગા...
ભારતીય ટીમે આજના જ દિવસે રચ્યો હતો ઈતિહાસ, 28 વર્ષ પછી થયું હતું ઈતિહાસનું પુનરાવર્તન
ભારતીય ક્રિકેટ ટીમે આજના દિવસે ODI World Cup 2011ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજો ખિતાબ જીત્યો હતો. એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2011ના ટાઈટલ પર પોતાનું નામ લખાવ્યું હતું. ભારત?...