ભારતની મોટી રાજદ્વારી જીત, કતાર જેલમાંથી મુક્ત થયેલા પૂર્વ નૌસૈનિક સ્વદેશ પરત ફર્યા
કતારે કથિત જાસૂસીના આરોપમાં ગલ્ફ દેશમાં અટકાયતમાં લેવાયેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા છે, જેને ભારતે આવકાર્યું છે. નવી દિલ્હીએ જણાવ્યું કે, આઠમાંથી સાત ભારતીય ના?...
છેલ્લા 2 મહિનામાં ભારતીય નૌકાદળે સમુદ્રી લૂંટારુઓના 17 હુમલા રોક્યા
છેલ્લા બે મહિનાથી ભારત અને ભારતીય નૌકાદળ લાલ સમુદ્ર અને અરબી સમુદ્ર સહિતના દરિયાઈ માર્ગની સુરક્ષા માટે એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ભારતીય નેવીએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 17 જહાજોને સ?...
ભારતીય નેવીને આજે મળશે INS ઇમ્ફાલ, બ્રહ્મોસ મિસાઇલથી હશે સજ્જ, દરિયામાં આ રીતે ભારત બનશે મજબૂત
ભારતીય સેના સતત તેની સૈન્ય ક્ષમતા, ખાસ કરીને તેની દરિયાઈ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતીય નૌકાદળ આજે INS ઈમ્ફાલને કમિશન આપવા જઈ રહ્યું છે. તે આજે મુંબઈ ડોકયાર્ડ ખાતે કાર્યર?...
હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરા?...
કતારમાં સજા ભોગવી રહેલા 8 નેવી કર્મચારીઓની થશે વતન વાપસી! વિદેશ મંત્રાલયે કહી આ વાત
કતારની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓને ફાંસીની સજા સંભળામાં આવી હતી જેના પર તેમણે કોર્ટમાં આ સજાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત...
કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે
ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું INS વર્ષા (INS Varsha) નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ ?...
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન
કતારમાં જાસૂસીના કથિત આરોપોમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રવિવારે ભારતીય રાજદૂતે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપતા કહ્...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...
સિંધુદુર્ગના સમુદ્રમાં યુદ્ધ- જહાજો, આકાશમાં એરક્રાફ્ટ- હેલિકોપ્ટરોની ભરમાર
ભારતની સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળ તરફથી કોકણના સિંધુ દુર્ગના દરિયામાં ૪ ડિસેમ્બરે યુદ્ધ-જહાજો ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોની ભરમાર વચ્ચે નેવી-ડેની ઉજવણી કરીને જોરદાર શક્તિ- પ્રદ?...
ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત
વિશાખાપટ્ટનમ શ્રેણી એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગય...