ભારતીય નેવીની તાકાત વધશે, પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે 20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાં...